92% બમ્પર રિટર્ન સાથે ઉત્કર્ષ સ્મોલ ફાઇ. બેન્ક લિસ્ટેડ

ઉત્કર્ષના શેરમાં રોકાણકારોનો ઉત્કર્ષ ઇશ્યૂ પ્રાઇસ રૂ. 25 ખૂલ્યો રૂ. 39.95 વધી રૂ. 47.94 ઘટી રૂ. 37.25 બંધ રૂ. 47.94 સુધારો રૂ. 22.94 સુધારો 91.76 ટકા અમદાવાદ, 21 જુલાઇઃ એક તરફ આઇટી કંપનીઓના શેર્સમાં વેચવાલીની આંધી ચાલી રહી હતી. ત્યારે બીજી તરફ શુક્રવારે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્કના આઇપીઓમાં જે રોકાણકારોને શેર્સ લાગ્યા હતા. તેઓ માલામાલ…

Read More

Q1FY24 CORPORATE RESULTS CALENDAR 21.07.2023

Listing of UTKARSH SMALL FINANCE BANK Symbol:  UTKARSHBNK BSE Code: 543942 ISIN: INE735W01017 Face Value: Rs 10/- Issue Price: Rs. 25/- per share Q1FY24 કોર્પોરેટ રિઝલ્ટ કેલેન્ડર 21.07.2023 અમદાવાદ, 21 જુલાઇ આરતી ડ્રગ્સ, અશોક લેલેન્ડ, અતુલ, AVL, CMSINFO, CREDITACC, CYIENTDLM, DLF, DODLA, GLS, GNA, HDFCLIFE, HINDZINC, JSWSTEEL, KABRAEXTRU, PAYLOKT, RJBGLITM, PAYLOGLIFT, TEJASNET, VEDL, ULTRACEMCO, WENDT…

Read More

પ્રાઈમરી માર્કેટમાં ધમધમાટઃ નેટવેબ ટેક. મેઇનબોર્ડ IPO 17 જુલાઇ, SME 2 IPO, 4 લિસ્ટિંગ

current mainline ipo calendar  Company Open Close Price (Rs) Size (Cr.) Lot Size Exchange Netweb Tech Jul17 Jul19 475/500 631 30 BSE, NSE અમદાવાદ, 15 જુલાઇઃ પ્રાઇમરી માર્કેટમાં આગામી સપ્તાહ દરમિયાન ભારે ધમધમાટ જોવા મળશે. બે IPO મૂડીબજારમાં પ્રવેશી રહ્યા છે અને ચાર IPO લિસ્ટેડ થઇ રહ્યા છે. નેટવેબ ટેક્નોલોજીસ ઈન્ડિયાઃ મેઈનબોર્ડ સેગમેન્ટમાં, હાઈ-એન્ડ કમ્પ્યુટિંગ…

Read More

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સનો IPO આજે ખુલ્યોઃ પ્રાઇસ બેન્ડ રૂ. 23-25

અમદાવાદ, 12 જુલાઇ વારાણસી સ્થિત ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની રૂ. 500 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) સબસ્ક્રિપ્શન માટે આજે ખુલ્લી મૂકાઇ છે. અને 14 જુલાઈએ બંધ થશે. કંપની શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 23-25ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં શેર્સ ઓફર કરી રહી છે. એન્કર રોકાણકારોની બિડિંગ 11 જુલાઈથી શરૂ થશે. ઇશ્યૂમાંથી મળેલી આવકનો ઉપયોગ તેની…

Read More

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્કનો IPO 12 જુલાઇએઃ પ્રાઇસ બેન્ડ રૂ.23-25

ઉત્કર્ષ બેન્ક IPO ડિટેઇલ ઇશ્યૂ ખૂલશે 12 જુલાઇ ઇશ્યૂ બંધ થશે 14 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 23-25 લોટ સાઇઝ 600 શેર્સ ઇશ્યૂ સાઇઝ 200,000,000 shares ઇશ્યૂ સાઇઝ  ₹500.00 Cr લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 9 જુલાઇઃ વારાણસી સ્થિત ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની રૂ. 500 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) સબસ્ક્રિપ્શન માટે 12 જુલાઈએ ખુલશે…

Read More

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકનો રૂ. 500 કરોડનો IPO 12 જુલાઈએ ખુલશે

અમદાવાદ, 9 જુલાઇઃ વારાણસી સ્થિત ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની રૂ. 500 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) સબસ્ક્રિપ્શન માટે 12 જુલાઈએ ખુલશે અને 14 જુલાઈએ બંધ થશે. એન્કર રોકાણકારોની બિડિંગ 11 જુલાઈથી શરૂ થશે. ઇશ્યૂમાંથી મળેલી આવકનો ઉપયોગ તેની ભવિષ્યની મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા તેની બેંકના ટાયર I મૂડી આધારને વધારવા માટે કરવામાં આવશે. માર્ચ 2023…

Read More