વિશ્વ હાથી દિવસ: વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો

વનતારા દ્વારા ઉગારવામાં આવેલી પ્રથમ માદા હાથી ‘ગૌરી‘થી શરૂ થયેલી આ પહેલ હવે હાથીઓના કલ્યાણમાં સુધારા, હાથીની દેખભાળ રાખનારા મહાવતોને સહયોગ આપવા, જ્ઞાનના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાથી સંરક્ષણના પ્રયાસોને આગળ ધપાવવાના એક વ્યાપક મિશનમાં પરિણમી ચૂકી છે. જામનગર (ગુજરાત), 12મી ઓગસ્ટ 2026: અનંત અંબાણી દ્વારા સ્થપાયેલા વનતારાએ આજે ‘વિશ્વ હાથી…

Read More