વરેનિયમ ક્લાઉડનો રૂ. 49.46 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 28 સપ્ટેમ્બરે, રાઇટ્સ રેશિયો 1:10
રાઇટ્સ ઇશ્યૂની કિંમત શેરદીઠ રૂ. 123; રાઇટ્સ ઇશ્યૂ 4 ઓક્ટોબરે બંધ થશે ઇશ્યૂ ખૂલશે 28 સપ્ટેમ્બર ઇશ્યૂ બંધ થશે 4 ઓક્ટોબર ફેસવેલ્યૂ રૂ.5 લિસ્ટિંગ NSE ઇશ્યૂ સાઇઝ રૂ.123/ શેર ઇશ્યૂ સાઇઝ 4020574 શેર્સ મુંબઈ, 26 સપ્ટેમ્બર: મુંબઈ સ્થિત ટેક્નોલોજી સોલ્યુશન્સ કંપની, વરેનિયમ ક્લાઉડ લિમિટેડ રાઈટ્સ ઈશ્યૂ મારફત રૂ. 49.46 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે….
