માર્કેટ લેન્સઃ NIFTY માટે 22750 મહત્વનું સપોર્ટ લેવલ તૂટશે તો 22500 જોવા મળી શકે

NIFTYએ 23,000ના લેવલ તરફ આગળ વધવા માટે સોમવારના લોઅર લેવલની નજીક, એટલે કે 22,750 પર સપોર્ટ જાળવી રાખવો જરૂરી છે. જોકે, આ લેવલની નીચે નિર્ણાયક ઘટાડો NIFTYને 22,500 તરફ ધકેલી શકે છે. બીજી તરફ, જો બેંક NIFTY સોમવારના લોઅર લેવલની નજીક રહેલા 54,400ના લેવલને જાળવી રાખવામાં નિષ્ફળ જાય, તો 54,000-53,800 તરફ વધુ નબળાઈ આવવાની શક્યતા…

Read More

વરમોરા ગ્રેનિટોનો IPO 22 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.70-74

IPO ખૂલશે 22 સપ્ટેમ્બર IPO બંધ થશે 24 સપ્ટેમ્બર એન્કર બુક બિડ 21 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ. 140-148 લોટ સાઇઝ 101 શેર્સ અને ગુણાંકમાં લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ IPO સાઇઝ 4,78,39,255 શેર્સ IPO સાઇઝ ₹708 કરોડ અમદાવાદ, 18 સપ્ટેમ્બર, 2026: વરમોરા ગ્રેનિટો તેના ઇક્વિટી શેર્સના IPOના સંદર્ભે બિડ/ઓફર મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026ના રોજ ખોલશે….

Read More