SME પ્લેટફોર્મ પર એમ્ફોર્સ ઓટો, શિવમ કેમિકલ્સ, વાર્યા ક્રિએશનના IPOની એન્ટ્રી
SME IPO List At a Glance Company Open Close LeadManager Price(Rs) EmmforceAutotech Apr23 Apr25 BeelineCapital 9398 ShivamChemicals Apr23 Apr25 AryamanFinancial 44 VaryaaCreations Apr22 Apr25 InventureMerchant 150 FaalconConcepts Apr19 Apr23 NavigantCorporate 62 અમદાવાદ, 22 એપ્રિલઃ પ્રાઇમરી માર્કેટમાં ધીરે ધીરે ઇશ્યૂઓની સંખ્યાનો પ્રવાહ ઘટી રહ્યો છે. આ સપ્તાહે મેઇનબોર્ડમાં જેએનકે ઇન્ડિયાનો એકમાત્રContinue Reading


