પ્રમોટર્સે રૂ. 87000 કરોડનો હિસ્સો વેચ્યો, છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ
2024-07-02
અમદાવાદ, 2 જુલાઇઃ ભારતીય ઇક્વિટી માર્કેટમાં પ્રમોટર દ્વારા તેમનો હિસ્સો વેચાણ પ્રક્રિયા પાંચ વર્ષના ટોચે પહોંચી છે. જે વિવિધ વ્યૂહાત્મક વિચારણાઓ જેમ કે દેવામાં ઘટાડો, લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ ધોરણોનું પાલન અને વિસ્તરણ પહેલ દ્વારા સંચાલિત છે. પ્રમોટર દ્વારા વેચવામાં આવેલા હિસ્સાના નોંધપાત્ર ખરીદદારો રિટેલ રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ્સ રહ્યા છે.Continue Reading

