વેદાંતા બ્લોક ડીલ: 2.2% ઇક્વિટી હિસ્સો રૂ. 2,255 કરોડમાં વેચાયો, GQG સંભવિત ખરીદનાર
2024-02-15
અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ વેદાંતા રિસોર્સિસના રૂ. 2255 કરોડના 8.2 કરોડ શેર વેચાયા હોવાની જાણ થઈ છે. વેદાંતાએ બ્લોક ડીલ મારફત પોતાનો 2.2 ટકા ઈક્વિટી હિસ્સો વેચાયો છે. જેના પગલે આજે શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. મીડિયા અહેવાલમાં અગાઉ જાણવા મળ્યા હતા કે, પ્રમોટરો રાજીવ જૈનની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સને કંપનીમાંContinue Reading

