આ સપ્તાહે 2 SME IPOની એન્ટ્રી, મેઇનબોર્ડમાં IPO નહિં

અમદાવાદ, 25 મેઃ પ્રાઇમરી માર્કેટમાં ધીરે ધીરે IPO પાઇપલાઇન સૂકાઇ રહી છે. સતત ત્રીજા સપ્તાહે પણ મેઇનબોર્ડમાં એકપણ IPO નહિં યોજાય. જ્યારે એસએમઇ પ્લેટફોર્મ ઉપર […]