માર્કેટ લેન્સઃ નિફ્ટીએ 21700ની રેઝિસ્ટન્સ કૂદાવી, 21857 બાકી છે, ઇન્ટ્રા-ડે વોચઃ TCS, મુથુટ ફાઇનાન્સ, રામકો સિમેન્ટ

અમદાવાદ, 30 જાન્યુઆરીઃ ટેકનિકલી નિફાટીએ તેની ઇન્સાઇડ રેન્જમાંથી હાયર સાઇડ બ્રેક કરવા સાથે 21700 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરી લીધી છે. હવે ટેકનિકલી જોઇએ તો 21857 પોઇન્ટની ટેકનિકલ અને 22000 પોઇન્ટની સાયકોલોજિકલ રેઝિસ્ટન્સ સપાટીઓ મહત્વની પૂરવાર થશે. પરંતુ જે રીતે ઇકોનોમિ, પોલિટિક્સ અને સેન્ટિમેન્ટના સમાચારો ઉપરાંત માર્કેટ લીડર રિલાયન્સ વિષયક ન્યૂઝ ફરી રહ્યા છે. તે…

Read More

Fund Houses Recommendations: ગેઇલ, મેક્રોટેક, અલ્ટ્રાટેક, વિનસ પાઇપ્સ, એનએમડીસી, ઝોમેટો

કેન્દ્ર સરકારે 2030 સુધીમાં 8 લાખ ડીઝલ બસોના સ્થાને ઇલેક્ટ્રીક બસો મૂકવાની યોજના જાહેર કરી છે. તેના કારણે અશોક લેલેન્ડ, આઇશર મોટર્સ, ટાટા મોટર્સ, ગ્રીનટેક, જેબીએમ ઓટો સહિતની કંપનીઓને ફાયદો થવાની ધારણા નિષ્ણાતો મૂકી રહ્યા છે. અમદાવાદ, 29 ડિસેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તથા બજાર નિષ્ણાતો દ્વારા ટેકનો- ફન્ડામેન્ટલ્સ, તેમજ સેન્ટિમેન્ટના આધારા ઇન્ટ્રા-ડે વોચ…

Read More

વિનસ પાઇપ્સનો Q2 નફો 97% વધી રૂ.20.3 કરોડ

ધનેટી, 26 ઑક્ટોબર: વિનસ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડે સપ્ટેમ્બર-23ના અંતે પુરાં થયેલા બીજાં ત્રિમાસિક માટે ચોખ્ખો નફો 97.1 ટકાની આકર્ષક વૃદ્ધિ સાથે રૂ. 20.3 કરોડ (રૂ. 10.3 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો પણ 51.4 ટકા વધી રૂ. 191.4 કરોડ (રૂ. 126.4 કરોડ) થઇ છે. વિનસ પાઇપ્સ એન્ડ ટ્યૂબ્સ લિ. એ સ્ટેનલેસ સ્ટીલ પાઈપો અને ટ્યુબ…

Read More

વિનસ પાઇપ્સનો  Q1 FY24 નફો 91% વધ્યો

ધાનેટી, 4 ઓગસ્ટઃ સ્ટેનલેસ સ્ટીલ પાઇપ અને ટ્યુબના ઉત્પાદક અને નિકાસકાર વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સે જૂન-23ના અંતે પુરાં થયેલા પ્રથમ ત્રિમાસિક માટે ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 91.2 ટકા વૃદ્ધિ નોંધાવી છે. ચોખ્ખો નફો રૂ. 17.4 કરોડ (રૂ. 9.1 કરોડ) થયો છે. કંપનીની આવકો 58.1 ટકા વધી રૂ. 179.6 કરોડ (રૂ. 113.6 કરોડ) થઇ છે. કંપનીની…

Read More

CORPORATE/ BUSINESS NEWS

મેટાના એક્સલરેટર પ્રોગ્રામ હેઠળ 10 XR ટેક સ્ટાર્ટઅપ્સને GUSEC  સહયોગ પૂરો પાડશે અમદાવાદઃ મેટા અને મેઈટી સ્ટાર્ટઅપ હબના “XR Startup Program” ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિનિયોર્શીપ કાઉન્સીલ (GUSEC) એકસટેન્ડેડ રિયાલિટી (XR) ટેકનોલોજીસ સાથે કામ કરીને 10 સ્ટાર્ટઅપ્સને સહયોગ પૂરો પાડશે. XR સ્ટાર્ટઅપ પ્રોગ્રામ એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે કે તે XR (ઑગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ…

Read More