Fund Houses Recommendations: ગેઇલ, મેક્રોટેક, અલ્ટ્રાટેક, વિનસ પાઇપ્સ, એનએમડીસી, ઝોમેટો
કેન્દ્ર સરકારે 2030 સુધીમાં 8 લાખ ડીઝલ બસોના સ્થાને ઇલેક્ટ્રીક બસો મૂકવાની યોજના જાહેર કરી છે. તેના કારણે અશોક લેલેન્ડ, આઇશર મોટર્સ, ટાટા મોટર્સ, ગ્રીનટેક, જેબીએમ ઓટો સહિતની કંપનીઓને ફાયદો થવાની ધારણા નિષ્ણાતો મૂકી રહ્યા છે.
અમદાવાદ, 29 ડિસેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તથા બજાર નિષ્ણાતો દ્વારા ટેકનો- ફન્ડામેન્ટલ્સ, તેમજ સેન્ટિમેન્ટના આધારા ઇન્ટ્રા-ડે વોચ અને ખરીદી/વેચાણ/ હોલ્ડ કરવા માટે પસંદગીની સ્ક્રીપ્સની ભલામણ કરવામાં આવી છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. જેમાં,
હુડકો, ભેલ, પીએનબી, ઇરેડા, હિન્દ કોપર, નેશનલ એલ્યુ., આઇઆરએફસી, સેઇલ, એચડીએફસી, ઝોમેટો, વિનસ પાઇપ્સ વગેરેનો સમાવેશ થાય છે.
MOSL on GAIL: Maintain Buy on Company, target price at Rs 195 (Positive)
B&K on Macrotech: Maintain Buy on Company, target price at Rs 1155 (Positive)
Emkay on Ultratech: Maintain Buy on Company, target price at Rs 11400 (Positive)
Emkay on Ambuja: Maintain Buy on Company, target price at Rs 580 (Positive)
DAM on Venus Pipes: Initiate Buy on Company, target price at Rs 1810 (Positive)
DAM on Ratnamani Metals: Initiate Buy on Company, target price at Rs 3950 (Positive)
Antique on NMDC: Maintain Buy on Company, target price at Rs 228 (Positive)
Jefferies: Eicher, TVS and Tata Motors are our preferred OEM picks in the Indian auto sector (Positive)
Nomura on Banking Sector: ICICI Bank, Indusind Bank, Axis Bank and Federal Bank are top Buy picks (Positive)
Emkay on Greenpanel: Maintain Buy on Company, target price at Rs 410 (Neutral)
Citi on Financial Sector:Banks well capitalized and capable of absorbing shocks over a 1-yr horizon (Neutral)
JP Morgan on Zomato: Maintain Overweight on Company, target price at Rs 150 (Neutral)
https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)