અત્યાધુનિક મશીનો/ રોબોટિક ટેકનોલોજી દ્વારા પીડામાંથી કાયમી મુક્તિ માટેના દ્વાર ખોલે છે વીવામૂવ એડવાન્સ્ડ ફિજિયોથેરાપી ક્લિનિક
પ્રહલાદનગર વિસ્તારમાં ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશન ક્ષેત્રે ક્રાંતિઃ સાંધાના દુખાવા, કમરની સમસ્યાઓ અને કરોડરજ્જુની તકલીફો તેમજ સ્પોર્ટ્સ ઇન્જરી માટેની લેટેસ્ટ ટેકનોલોજી અને મશીનરીથી સજ્જ વીવામૂવ એડવાન્સ્ડ ફિજિયો ક્લિનિક અમદાવાદ, 12 ઓક્ટોબરઃ સાંધાના દુખાવા, કમરની સમસ્યાઓ અને કરોડરજ્જુની તકલીફો તેમજ સ્પોર્ટ્સ ઇન્જરી માટેની લેટેસ્ટ ટેકનોલોજી અને મશીનરીથી સજ્જ વીવામૂવ એડવાન્સ્ડ ફિજિયોએ અમદાવાદના પ્રહલાદ નગર ગાર્ડન પાસે આવેલા…
