Stock Watch: Vodafone Ideaનો શેર આજે વધુ 15 ટકા ઉછળી વર્ષની ટોચે પહોંચ્યો
2024-01-01
અમદાવાદ, 1 જાન્યુઆરીઃ વોડાફોન આઈડિયાનો શેર આજે વધુ 15 ટકા ઉછાળા સાથે 52 વીકની ટોચે 18.42 પહોંચ્યો હતો. અગાઉ ગત શુક્રવારે વોડાફોન આઈડિયાનો શેર 20 ટકા ઉછળ્યો હતો. એકંદરે છેલ્લા છ માસમાં વોડાફોન આઈડિયાનો શેર 114 ટકા વધ્યો છે. 11.50 વાગ્યે બીએસઈ ખાતે વોડાફોન આઈડિયાનો શેર 8.11 ટકા ઉછાળે 17.32Continue Reading

