ગૌતમ અદાણીએ પરીવાર સાથે અયોધ્યામાં રામ મંદિરના દર્શન કર્યા
અયોધ્યા, ૨ એપ્રિલ ૨૦૨૬: અદાણી ઔદ્યોગિક સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ, તેમના પત્ની ડૉ. પ્રીતિ અદાણી, મોટા પુત્ર કરણ અદાણી અને પુત્રવધૂ પરિધિ અદાણી સાથે આજે અયોધ્યા ખાતે રામ મંદિરના દર્શનાર્થે ગયા હતા. નિશુલ્ક ગુરુકુળ મહાવિદ્યાલયમાં સંસ્થાકીય વાતચીત માટે જતા પૂર્વે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા ભક્તિ અને સભ્યતાના પ્રતીક સમા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીના જન્મસ્થળે આવેલા રામ…
