મધ્ય પ્રદેશના 5 મહિલા ઉદ્યોગસાહસિકોનું નીતિ આયોગ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સન્માન

નીતિ આયોગના વુમન એન્ટરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ (WEP) અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ઉત્કૃષ્ટ ગ્રામીણ મહિલા કિરાણા ઉદ્યોગસાહસિકોનું સન્માન કરાયું આ પહેલે ડિજિટલ અને નાણાકીય ક્ષમતા નિર્માણ, બજારની ઉપલબ્ધિ અને ઓયોજન દ્વારા MPના ત્રણ જિલ્લાઓમાં મહિલા સંચાલિત કિરાણા સ્ટોર્સને સહયોગ પૂરો પાડ્યો નવી દિલ્હી, 24 જુલાઈ: તાજેતરમાં નીતિ આયોગ ખાતે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં ‘એમ્પાવરિંગ રૂરલ વુમન કિરાણા…

Read More

 WEP અને ટ્રાન્સયુનિયન સિબિલે SEHER પ્રોગ્રામ લોન્ચ કરવા જોડાણ કર્યું

મુંબઈ, 7 જુલાઈ: વુમન આંત્રપ્રિન્યોરશીપ પ્લેટફોર્મ (ડબ્લ્યૂઈપી) અને ટ્રાન્સયુનિયન સિબિલ દ્વારા આજે ક્રેડિટ એજ્યુકેશન પ્રોગ્રામ SEHER લોન્ચ કરવામાં આવ્યો છે. જે ભારતમાં મહિલા ઉદ્યોગસાહસિકોને નાણાકીય ક્ષેત્રે શિક્ષણ  અને બિઝનેસ સ્કિલ્સથી સજ્જ બનાવશે. વુમન આંત્રપ્રિન્યોરશિપ પ્રોગ્રામ એ નીતિ આયોગ દ્વારા સમર્થિત પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ પ્લેટફોર્મ છે. જેનો ઉદ્દેશ ભારતમાં મહિલા ઉદ્યોગસાહસિકો માટે ઈકોસિસ્ટમ સ્થાપિત કરવાનો છે. આ…

Read More