વેસ્ટર્ન કેરિયર્સ (ઇન્ડિયા)નો IPO 13 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસ બેન્ડ રૂ. 163-172
IPO ખૂલશે 13 સપ્ટેમ્બરે IPO બંધ થશે 18 સપ્ટેમ્બરે એન્કર બિડિંગ 12 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ. 163-172 બિડ લોટ 87 શેર્સ આઇપીઓ સાઇઝ 28,655,813 શેર્સ આઇપીઓ સાઇઝ રૂ. 492.88કરોડ લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT RATING 6.5/10 અમદાવાદ, 11 સપ્ટેમ્બર, 2024: વેસ્ટર્ન કેરિયર્સ (ઇન્ડિયા) લિમિટેડ (‘Company’) પોતાના IPO (પ્રારંભિક જાહેર ભરણું)ના સંદર્ભે પોતાના બીડ્સ/ઑફરને તા. 13…
