WeWork India Management Ltdનો IPO 3 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ.615 – 648
IPO ખૂલશે 3 ઓક્ટોબર IPO બંધ થશે 7 ઓક્ટોબર એન્કર ઇન્વેસ્ટર બિડીંગ 1 ઓક્ટોબર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 615 – 648 IPO સાઇઝ રૂ. 3,000.00 કરોડ લોટ સાઇઝ 23 શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 30 સપ્ટેમ્બર: વીવર્ક ઈન્ડિયા મેનેજમેન્ટ લિમિટેડ3 ઓક્ટોબરના રોજ પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના તેના ઇક્વિટી શેર્સના IPO ખોલશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ 1 ઓક્ટોબર છે. અને 7 ઓક્ટોબરના રોજ બંધ થશે….
