WHOની ચેતવણીના એક વર્ષ પછી ભારતમાં એન્સેફેલીટીસના અંકુશમાં પ્રગતિ થઇ

અમદાવાદ, તા. 19 ફેબ્રુઆરી: ભારતે છેલ્લા દાયકામાં એન્સેફેલીટીસ રોગનો સામનો કરવામાં અને તેને અટકાવવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે જે અદ્યતન તબીબી ઉપચાર, સારસંભાળ, વ્યાપક રસીકરણ અને આ રોગ ઉપર દેખરેખ રાખવાના થયેલા પ્રયાસોને આભારી છે. જો કે, નિષ્ણાતો તો હજીય ચેતવણી આપે છે કે આ પ્રગતિ અસમાન રહી છે. હજીય આ રોગના નિદાન અને ઉપચાર…

Read More

“પ્રિવેન્ટીંગ ફ્યુચર એન્સિફેલાઈટીસ : ક્લાઈમેટ ચેન્જ એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીસ” વૈશ્વિક ઝુંબેશ શરૂ

આબોહવા પરિવર્તન એવી નવી બીમારીઓ તરફ દોરી રહ્યું છે જેને રસી દ્વારા રોકી શકાશે માનવીની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે- રસી , જેણે વિશ્વભરમા 1974થી અત્યાર સુધી 15.4 કરોડથી વધુ  લોકોની જિંદગી બચાવી છે ભારતના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં એન્સિફેલાઈટીસ અટકાવતી રસી મેળવી શકાશે રસીકરણ  વડે ઓરી, લકવો, ધનુર, હેપેટાઇટિસ બી અને ડિપ્થેરિયા…

Read More

WHOએ એન્સીફેલાઈટીસ પર પ્રથમ ટેકનિકલ સંક્ષિપ્ત માહિતી બહાર પાડી

મુંબઈ, તા. 21 ફેબ્રુઆરી: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને એન્સીફેલાઈટીસ ઇન્ટરનેશનલે લંડનમાં એન્સીફેલાઈટીસ પર એક મહત્વપૂર્ણ ટેકનિકલ બ્રીફ (સંથિપ્ત માહિતી) રજૂ કરી છે, જેમાં એન્સીફેલાઈટીસ (ચેપી અને ઓટોઈમ્યુન)ને વધતા વૈશ્વિક જોખમ તરીકે ઓળખવામાં આવી હતી જે તેને તાકીદના ધોરણે જાહેર આરોગ્ય માટે પ્રાથમિકતા બનાવે છે. ટેકનિકલ બ્રીફમાં એન્સીફેલાઈટીસના વિશ્વવ્યાપી ભારણ, નિવારણ, ડેટા સંગ્રહ અને દેખરેખ,…

Read More