HDFC બેંકે પરિવર્તનના સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ મારફતે 3.25 લાખથી વધારે યુવાનોને તાલીમ આપી
2024-07-15
અમદાવાદ, 15 જુલાઈ: વર્લ્ડ યૂથ સ્કિલ ડેના રોજ HDFC બેંક પરિવર્તન તેના વિવિધ કૌશલ્યવર્ધન કાર્યક્રમો મારફતે સમગ્ર ભારતમાં 3,25,000થી વધારે યુવાનોને સાંકળવાના તેના મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરી રહી છે. કૌશલ્યવર્ધન અને આજીવિકામાં વધારો કરવો એ તેની તમામ સીએસઆર પહેલ માટેની મુખ્ય બ્રાન્ડ ગણાતો બેંકનો પરિવર્તન પ્રોગ્રામ એ મહત્ત્વનો ફૉકસ એરીયાContinue Reading

