પ્રાઈમરી માર્કેમટમાં શ્રાદ્ધપક્ષની શરૂઆતઃ નવા સપ્તાહે મેઇનબોર્ડ ખાતે એકપણ નવો ઇશ્યૂ નહિં
અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ શ્રાદ્ધપક્ષની શરૂઆતના કારણે પ્રાઇમરી માર્કેટમાં વેકેશનનો માહોલ શરૂ થયો છે. આગામી સપ્તાહે નવા એકપણ આઇપીઓ ખૂલશે નહિં. મેઇનબોર્ડમાં બે આઇપીઓ વેલીએન્ટ લેબ તા. 3 ઓક્ટોબરે અને પ્લાઝા વાયર 5 ઓક્ટોબરના રોજ બંધ થશે. મેઇનબોર્ડ આઇપીઓ કેલેન્ડર એટ એ ગ્લાન્સ Company Open Close Price Size(Cr.) Lot Exch PlazaWiresContinue Reading


