અમદાવાદ, 27 જાન્યુઆરીઃ યસ બેન્કે ડિસેમ્બરના અંતે પૂર્ણ થતાં ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 231.6 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં 51.5 કરોડ સામે 349.7 ટકા વધ્યો છે. જો કે, નિષ્ણાતોના અંદાજ રૂ. 415.1 કરોડ સામે ચોખ્ખો નફો ઘટ્યો છે. એસેટ ક્વોલિટીમાં સુધારો જોવા મળ્યો છે. ગ્રોસ એનપીએ ગતવર્ષની જેમContinue Reading