SBI દ્વારા યસ બેન્કમાં હિસ્સો હળવો કરવાના અહેવાલો ખોટા, શેરમાં ગાબડું
અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ દેશની ટોચની સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ યસ બેન્કમાંથી હિસ્સો હળવો કરવાના અહેવાલ મુદ્દે સ્પષ્ટતા આપતાં અહેવાલોને ખોટા ઠેરવ્યા છે. આજે સવારે એક મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું હતું કે, એસબીઆઈ યસ બેન્કમાંથી પોતાનો તમામ હિસ્સો બ્લોક ડીલ મારફત વેચવાની તૈયારીમાં છે. અહેવાલોના પગલે યસ બેન્કનો શેર 32.74ની વાર્ષિક ટોચ નોંધાવ્યા બાદ સતત…
