યુડીઝ સોલ્યુશન્સે નિરમા યુનિ. સાથે MOU કર્યા
અમદાવાદ, 27 ડિસેમ્બર: ગેમ, બ્લોકચેન, એપ ડેવલપમેન્ટ અનેએઆઈ/એમએલ ડેવલપમેન્ટ કંપની યુડીઝ સોલ્યુશન્સે નિરમા યુનિવર્સિટી સાથે ઉદ્યોગ પ્રથાઓ અને એકેડેમિક રિસર્ચ વચ્ચેનો તફાવત દૂર કરવાના હેતુ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. યુડીઝ સોલ્યુશન્સના મેનેજિંગ ડિરેક્ટર પ્રતિક પટેલ અને નિરમા યુનિવર્સિટી ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSE) ડિપાર્ટમેન્ટના હેડ ડો. માધુરી ભાવસાર વચ્ચે…
