Zomato: એચએસબીસીએ રૂ. 150નો ટાર્ગેટ આપતાં શેર વર્ષની ટોચે પહોંચ્યો, જાણો શું કહે છે બ્રોકેરજ હાઉસ
2024-01-11
અમદાવાદ, 11 જાન્યુઆરીઃ વૈશ્વિક બ્રોકરેજ ફર્મ HSBC એ ઝોમેટો શેર પર “બાય” રેટિંગ જારી કર્યા બાદ Zomatoનો શેર 2 ટકાથી વધુ વધીને રૂ. 137.5ની 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. એચએસબીસીએ ઝોમેટોની ટાર્ગેટ પ્રાઈસ રૂ. 150 સુધી વધાર્યો હતો, જે વર્તમાન સ્તરોથી 9 ટકા વધુ છે. છેલ્લા એક મહિનામાં ફૂડ-ડિલિવરી પ્લેટફોર્મનોContinue Reading

