ઝાયડસ વેલનેસનો ચોખ્ખો નફો 30 ટકા વધ્યો
અમદાવાદ, 20 મેઃ ઝાયડસ વેલનેસ લિમિટેડે નાણાંકીય વર્ષ 2025માં 16.2 ટકાના વધારા સાથે કન્સોલિડેટેડ આધાર પર રૂ. 26,912 મિલિયનનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું છે. આ સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો (અસામાન્ય બાબતો અને એક વખતની ડિફર્ડ ટેક્સ એસેટ્સ સિવાય) 30 ટકા વધીને રૂ. 3,410 મિલિયન રહ્યો હતો. એબિટા 23.2 ટકા વધીને રૂ. 3,797 મિલિયન રહી હતી. 31…
