શોર્ટ- મિડિયમ- લોંગ ટર્મ માટે 10 શેર્સ ઉપર વોચ રાખો

સન ફાર્માઃ કંપનીએ માર્ચ-22 ક્વાર્ટર માટે રૂ. 2277.2 કરોડની લોસ નોંધાવી છે. પરંતુ EBITDAમાં 14.6 ટકાનો વાર્ષિક ધોરણો વધારો નોંધાયો છે. રેવન્યૂમાં 11 ટકા વધારો થયો છે. ઇન્ડિયા ફોર્મ્યુલેશન્સમાં 16 ટકા અને યુએસ ફોર્મ્યુલેશન્સ વેચાણમાં 5 ટકા વૃદ્ધિ જોવા મળી છે. પરીણામના પગલે શેર 3.11 ટકા તૂટી મંગળવારે રૂ. 860.45ની સપાટીએ રહ્યો હતો. ફન્ડામેન્ટલી કંપનીએ…

Read More

2017થી અત્યારસુધીમાં 6 ટોચની Auto કંપનીઓની ભારતમાંથી એક્ઝિટ

તાતા મોટર્સ ફોર્ડનો સાણંદ પ્લાન્ટ હસ્તગત રૂ. 1163 કરોડમાં ખરીદશે 2017થી 2022 સુધીમાં છ કંપનીઓની ઇન્ડિયા એક્ઝિટ એટ એ ગ્લાન્સ જનરલ મોટર્સ 2017 હાલોલ, ગુજરાત માન ટ્રક્સ 2018 પિથમપુર, મધ્યપ્રદેશ UM લોહીયા 2019 કાશીપુર, ઉત્તરાખંડ ફિયાટ 2019 રાજણગાંવ, મહારાષ્ટ્ર હાર્લે ડેવિડસન 2020 બાવલ, હરીયાણા ફોર્ડ મોટર્સ 2021-22 સાણંદ, ગુજરાત ગુજરાતમાં હાલોલમાં મજૂર અશાંતિ સહિતના સંખ્યાબંધ…

Read More

સોમવારે એફપીઆઇની રૂ. 502.08 કરોડની નેટ ખરીદી!!

નિફ્ટી 16600નો પહેલો પડાવ પાર, 16750 નજીકની પ્રતિકારક એફપીઆઇની ખરીદી ચાલુ કેલેન્ડર વર્ષમાં સતત વેચવાલ રહેલી વિદેશી નાણાકીય સંસ્થાઓની સોમવારે રૂ. 502.08 કરોડની નેટ ખરીદી રહી હોવાનું બીએસઇના આંકડાઓ દર્શાવે છે. જે માર્કેટ સેન્ટિમેન્ટ માટે પોઝિટિવ નિશાની ગણાવી શકાય. સોમવારે સ્થાનિક સંસ્થાઓની પણ રૂ. 1524.49 કરોડની જંગી નેટ ખરીદીનો ટેકો જારી રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ પોઝિટિવ…

Read More

સરપ્રાઇઝઃ સન ફાર્માએ Q4માં રૂ. 2227 કરોડની ખોટ નોંધાવી

સન ફાર્માએ માર્ચ-22ના અંતે પુરા થયેલા ચોથા ત્રિમાસિક દરમિયાન આશ્ચર્યજનક રીતે રૂ. 2277.2 કરોડની ખોટ નોંધાવી છે. તેની સામે આગલાં વર્ષના તેટલાં જ ગાળામાં કંપનીએ રૂ. 894.1 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવકો જોકે 10.8 ટકા વધી રૂ. 9446.7 કરોડ (રૂ. 8523 કરોડ) થઇ છે. સોમવારે શેરની સ્થિતિ ખુલ્યો 903.60 વધી 915.50 ઘટી 886.20…

Read More

LIC Q4 Result: “વીમો પાકી ગ્યો”!! નફો 17 ટકા ઘટ્યો

પડ્યા ઉપર પાટું મારે તે આનું નામ!! એક તો આઇપીઓમાં રોકાણકારો છોલાયા અને હવે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઇસી) માર્ચ-22ના અંતે પુરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 17.41 ટકા ઘટાડા સાથે રૂ. 2409 કરોડ (રૂ. 2917.33 કરોડ) નોંધાવ્યો છે. જેની માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર નકારાત્મક અસર પડી શકે છે. જોકે, કંપનીએ શેરદીઠ રૂ. 1.50નું ડિવિડન્ડ જાહેર…

Read More

CORPORATE NEWS

મેઘમણિ ફાઇનકેમનો ગ્રીન એનર્જીમાં પ્રવેશ, પવન-સૌર હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ સ્થાપશે ક્લોર-આલ્કલી અને તેના મૂલ્ય વર્ધક ડેરિવેટિવ્સની ઉત્પાદક મેઘમણિ ફાઇનકેમ લિમિટેડ (એમએફએલ)એ પવન-સૌર હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ સ્થાપિત કરવા માટે રિન્યૂ ગ્રીન એનર્જી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે સમજૂતી કરી છે. આ જોડાણ પુનઃપ્રાપ્ય ઊર્જા સેગમેન્ટમાં એમએફએલના પ્રવેશનું સૂચક છે તથા ગ્રીન ઊર્જાને પ્રોત્સાહન આપવા અને કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા સતત કટિબદ્ધતા…

Read More

યશોવર્ધન સાબુની ઇથોસના IPOમાં રોકાણકારો વગર સાબુએ….

ઇથોસ લિ.ના એમડી યશોવર્ધન સાબુની આગેવાની હેઠળ રૂ. 873ની શેરદીઠ ઇશ્યૂ પ્રાઇસ સામે આજે આઇપીઓનું લિસ્ટિંગ 8 ટકા નેગેટિવ રિટર્ન સાથે લિસ્ટિંગ થવા સાથે રોકાણકારો વગર સાબુએ….. ની લાગણી અનુભવી રહ્યા છે. જોકે, રિટેલ રોકાણકારોએ આ ઇશ્યૂને પહેલેથી મોળો પ્રતિસાદ આપ્યો હતો અને રિટેલ પોર્શન માત્ર 84 ટકા જ ભરાયો હતો. લક્ઝરી જેમ્સ, જ્વેલરી અને…

Read More

વન નેશન વન ટેક્સ પોલિસી માટે FMCG ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનની માગ

દેશભરના 1.5 કરોડ રિટેલર્સની પડી રહેલી હાલાકી, સરકારની જીએસટી આવકમાં પણ ઘટાડો દેશભરમાં વન નેશન વન ટેક્સ પોલિસી લાગુ પાડવા માટે સરકારને ભલામણ કરવા સાથે ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર એસોસિયેશન અને કેમિસ્ટ એસોસિયેશન દ્રારા ડિફરન્શિયલ પ્રાઇસ અને પેક પોલિસી માટે રિટેલર અને જથ્થાબંધ વેપારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કંપનીઓને કિંમત…

Read More