કુશળતા ધરાવતા રોકાણકારો SIP સાથે વ્યૂહાત્મક લમ્પસમ રોકાણ કરે છે
● ભારતીય રોકાણકારોની ઇક્વિટી ફાળવણીમાં જોખમની ક્ષમતાની મોટા પાયે ઉપેક્ષા કરે છે ● નુકસાન સહન કરવાની ઓછી ક્ષમતા ધરાવતા રોકાણકારો વધારે રકમનું જોખમ લે છે ● નાણાકીય કુશળતા ધરાવતા રોકાણકારો એસઆઇપીની સાથે બજારમાં વ્યૂહાત્મક લમ્પસમ રોકાણ કરે છે નવી દિલ્હી: મોટા ભાગના ભારતીય રોકાણકારો સ્ટ્રેટેજાઇઝર્સ (35 ટકા) છે – આContinue Reading








