COMMODITY: INTRADAY OUTLOOK AT A GLANCE
Gold LBMA Spot ઈન્ટ્રા-ડે ટ્રેન્ડ શરૂઆતમાં ચોપી રહી શકે. જોકે, $1772ની નજીકની રેઝિસ્ટન્સ તોડે તો માર્કેટમાં સુધારાની ચાલ આગળ વધવાની સંભાવના રાખી શકાય. Silver LBMA Spot $18.50નો સપોર્ટ જળવાઇ રહેવો જરૂરી જણાય છે, તે જળવાય તો અપટ્રેન્ડ જારી રહી શકે. તેની નીચે માર્કેટમાં મોટાપાયે લિક્વિડેશન આવી શકે. Crude Oil NYMEXContinue Reading








