સેન્સેક્સમાં 818ની વોલેટિલિટી, NIFTYએ 17600 પોઇન્ટની સપાટી ગુમાવી માર્કેટબ્રેડ્થ પોઝિટિવ, સેન્સેક્સ- નિફ્ટી બેઝ્ડ ટ્રેડિંગ, સેક્ટોરલ્સમાં સુસ્ત ટ્રેન્ડ અમદાવાદઃ છેલ્લા એક કલાકના હેવી સેલિંગ પ્રેશર વચ્ચે બીએસઇ સેન્સેક્સે 310.71 પોઇન્ટ અને નિફ્ટીએ 17600 પોઇન્ટની સપાટી ગુમાવી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા છતાં માર્કેટમાં સેન્સેક્સ- નિફ્ટી બેઝ્ડ ટ્રેડિંગ વિશેષ જોવા મળ્યું હતું.Continue Reading

નિફ્ટી-50 બુધવારે ફ્લેટ પોઝિટિવ નોટ સાથે બંધ રહેવા સાતે 17350ના લેવલને લગભગ ટચ કર્યું છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, શોર્ટટર્મ ટ્રેન્ડ મંદીવાળાઓની ફેવર કરે છે. જ્યારે મિડિયમ ટર્મ ટ્રેન્ડ તેજીવાળાઓની. ગુરુવારે મન્થલી ડેરિવેટિવ્સ એક્સપાયરી જોતાં વોલેટિલિટી રહેશે. જેમાં નિફ્ટી માટે 17800 અને 17500 મહત્વની સપાટીઓ સાબિત થઇ શકે છે.Continue Reading

10 વર્ષમાં 10 મિલિયન એપ્રેન્ટિસઃ હાંસલ કરી શકાય એવી વાસ્તવિકતા નવી દિલ્હી: ટીમલીઝ ડિગ્રી એપ્રેન્ટિસશિપ અને અગ્રણી શ્રમ બજાર સંશોધન સંસ્થા જસ્ટજોબ્સ નેટવર્કે ‘ઇન્ડિયા એમ્પ્લોયેબિલિટી રિપોર્ટ’ પ્રસ્તુત કર્યો છે. રિપોર્ટ ‘રિઇમેજિનિંગ એમ્પ્લોયેબિલિટી ફોર ધ 21સ્ટ-સેન્ચરી – 10 મિલિયન એપ્રેન્ટિસીસ ઇન 10 યર્સ’ ભારતમાં રોજગારદક્ષતાની સંપૂર્ણ ઇકોસિસ્ટમમાં વિગતવાર જાણકારી આપે છે,Continue Reading

મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયા સૌથી મોટું ‘અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ નેટવર્ક’ સેટઅપ કરશે અમદાવાદઃ ભારત માટે વ્યૂહરચના; મર્સિડીઝ-એએમજી EQS 53 4MATIC+ પર્ફોર્મન્સ લક્ઝરી સલૂનથી શરૂ કરીને ત્રણ ઓલ-ઇલેક્ટ્રિક લક્ઝરી ઇવી રજૂ કરવા માટે સૌપ્રથમ ઓલઇલેક્ટ્રિક પરફોર્મન્સ લક્ઝરી AMG મર્સિડીઝ-બેન્ઝ લોન્ચ કરે છે. મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયા સૌથી મોટું ‘અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ નેટવર્ક’ સેટઅપ કરશે. લક્ઝરી કાર નિર્માતા,Continue Reading

મુંબઇઃ BSEએ વિશ્વનું એકમાત્ર આલ્મન્ડ ફ્યુચર કોન્ટ્રાક્ટ પ્લેટફોર્મ જૂન, 2020માં શરૂ કર્યુ હતું. એક્સચેન્જ પ્લેટફોર્મ પર બે વર્ષથી સફળ ટ્રેડિંગ જોવા મળ્યુ છે. બદામ ફ્યુચર કોન્ટ્રાક્ટમાં  2.40 લાખ કિગ્રાની ફિઝિકલ ડિલિવરી પણ થઈ છે. અત્યારસુધી કુલ રૂ. 1865.9 કરોડનો 52162 ટન બદામનો વેપાર થઈ ચૂક્યો છે. ફિઝિકલ માર્કેટમાં વાજબી ભાવોContinue Reading

અમદાવાદઃ BSE પર કંપનીના શેર 5 ટકાની સર્કિટ સાથે રૂ. 384.50ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ આંબી ગયો છે. ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથ દ્વારા મીડિયા કંપની NDTVમાં હિસ્સો ખરીદવાના અહેવાલો વચ્ચે બુધવારે NDTVના શેરમાં 5 ટકાની તેજીની સર્કિટ વાગી હતી. BSE પર કંપનીનો શેર પાંચ ટકા અપર સર્કિટ સાથે રૂ. 384.50 પર પહોંચ્યો હતો. જ્યારે NSE પર કંપનીનો શેર 4.99 ટકાContinue Reading

18 એન્કર રોકાણકારો પાસેથી રૂ. 252.95 કરોડનું ફંડ મેળવ્યું અમદાવાદઃ ડ્રીમફોલ્ક્સ સર્વિસીસ લિમિટેડએ સૂચિત આઇપીઓ અગાઉ 18 એન્કર રોકાણકારોને 77,59,066 ઇક્વિટી શેરની ફાળવણી કરી છે અને શેરદીઠ રૂ. 326ના અપર પ્રાઇસ બેન્ડ પર રૂ. 252.94 કરોડનું ફંડ ઊભું કર્યું છે. નોન-એન્કર ઓફર 24 ઓગસ્ટ, 2022ને બુધવારે ખુલશે અને 26 ઓગસ્ટ,Continue Reading