ગોયલ સોલ્ટનો SME IPO 26 સપ્ટેમ્બરે, પ્રાઇસબેન્ડઃ રૂ. 36-38

IPO ખૂલશે 26 સપ્ટેમ્બર IPO બંધ થશે 29 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.36-38 લોટ 3000 શેર્સ IPO સાઇઝ 4902000 શેર્સ IPO સાઇઝ ₹18.63 કરોડ લિસ્ટિંગ NSE SME અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ ઇન્ડસ્ટ્રીયલ અને એડિબલ આયોડાઇઝ્ડ સોલ્ટના ઉત્પાદન ક્ષેત્રે વ્યસ્ત ગોયલ સોલ્ટ લિ. તા. 26 સપ્ટેમ્બરના રોજ SME IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની શેરદીઠ…

Read More

કોમોડિટી, કરન્સી, ક્રૂડ ટેકનિકલ વ્યૂઃ સોનાને $1913- 1898 પર સપોર્ટ અને રેઝિસ્ટન્સ $1936-1948

અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ બેંક ઓફ ઈંગ્લેન્ડ, સ્વિસ નેશનલ બેન્ક અને બેન્ક ઓફ જાપાને વ્યાજ દરો યથાવત રાખ્યા બાદ સોના અને ચાંદીમાં ઉચ્ચ વોલેટિલિટી જોવા મળી હતી અને તે એક મહિનાના તળિયેથી પુનઃપ્રાપ્ત થઈ હતી. ગયા અઠવાડિયે જારી કરાયેલા યુએસ આર્થિક ડેટા પણ મિશ્ર હતા અને આર્થિક વૃદ્ધિ ધીમી થવાના જોખમે પણ કિંમતી ધાતુઓમાં સલામત ખરીદીને…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ IRCON, ઝેન ટેક, લેમન ટ્રી, ટાટા મોટર્સ, સ્ટ્રાઇડ ફાર્મા, લુપિન, અદાણી ગ્રીન

અમદાવાદ, 25 સપ્ટેમ્બર IRCON: કંપની શ્રીલંકા રેલ્વે સાથે ભારતીય લાઇન ઓફ ક્રેડિટ હેઠળ રૂ. 122 કરોડનો કરાર કરે છે.  (પોઝિટિવ) વૈભવ ગ્લોબલ: કંપનીની આર્મ શોપ TJC એ UK સ્થિત Ideal Worldની સંપત્તિઓ હસ્તગત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા (પોઝિટિવ) ઝેન ટેક: કંપનીને સરકાર તરફથી રૂ. 228 કરોડનો ઓર્ડર મળ્યો (પોઝિટિવ) બેંક ઓફ મહારાષ્ટ્રઃ બ્રિકવર્ક…

Read More

માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે સ્ટોક્સ ટૂ વોચઃ મન્નાપુરમ, મેદાન્તા, ઇઆઇ હોટલ, કોચિન શીપ

અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ શુક્રવારે માર્કેટમાં હેવી સેલિંગ પ્રેશર વચ્ચે સેન્સેક્સ 221 પોઇન્ટ ઘટી 66009 પોઇન્ટ અને નિફ્ટી 68 પોઇન્ટ ઘટી 19674 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. ટેકનિકલી જોઇએ તો શુક્રવારે પણ નિફ્ટીએ ગેપડાઉન શરૂઆત કરવા સાથે 19844 પોઇન્ટની નીચી સપાટી નોંધાવી હતી. સતત ત્રીજા દિવસે પણ લોઅર લો કેન્ડલની રચના કરી છે. સાથે સાથે સતત…

Read More

ફંડ હાઉસની ભલામણઃ બજાજ ફાઇનાન્સ, નાલ્કો, ઇર્કોન, સ્ટીલ સ્ટોક્સ

અમદાવાદ, 23 સપ્ટેમ્બર બજાજ ફાઇનાન્સ / CLSA: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 9500 (પોઝિટિવ) બજાજ ફાઇનાન્સ/ જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 8830/શ (ધન) બજાજ ફાઇનાન્સ/  BofA: કંપની પર બાય જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 8750 (પોઝિટિવ) Emkay / Emami: કંપની પર ખરીદી શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ 625…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19622- 19569, રેઝિસ્ટન્સ 19763- 19851, ઇન્ટ્રા-ડે વોચ GAIL

અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ વિતેલા સપ્તાહે ડાઉનટ્રેન્ડ સાથે નિફ્ટીએ 8 દિવસની નીચી સપાટી નોંધાવી હતી. સાતે સાથે 19620- 19680 પોઇન્ટની સપોર્ટ લેવલ્સને પણ ટચ કરી ગયો છે. તે જોતાં જો આ સપોર્ટ તૂટે તો માર્કેટમાં કરેક્શન ઘેરું બની શકે છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે, 500-550 પોઇન્ટના ઘટાડા બાદ બાઉન્સબેકની શક્યતા નકારી શકાય નહિં, તેવું…

Read More

MCX: કોટન-ખાંડી વાયદામાં રૂ.300નો સુધારો

મુંબઈ, 22 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 3,56,042 સોદાઓમાં કુલ રૂ.31,786.13 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,574.27 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.23203.26 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 82,088 સોદાઓમાં રૂ.5,098.81 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં…

Read More