માર્કેટ લેન્સઃ NIFTY સપોર્ટ 19248- 19190, રેઝિસ્ટન્સ 19365- 19425, ઇન્ટ્રા-ડે વોચ એચયુએલ, કોટક બેન્ક
અમદાવાદ, 29 ઓગસ્ટઃ નિફ્ટી તેનો 19250 પોઇન્ટનો મજબૂત સપોર્ટ જાળવી રહ્યો હોવા છતાં 19400ની મજબૂત રેઝિસ્ટન્સ ક્રોસ કરવામાં નિષ્ફળ રહે છે. માર્કેટમાં લાસ્ટ અવરમાં આવતાં પ્રોફીટ બુકિંગના કારણે એવું જણાય છે કે, માર્કેટનો શોર્ટટર્મ ટ્રેન્ડ સેટ થતાં હજી થોડો સમય લાગી શકે છે. જો 19250 બ્રેકડાઉન થાય તે તે તરફ અને જો 19500 ક્રોસ થાય…
