અમદાવાદ, 29 ઓગસ્ટઃ નિફ્ટી તેનો 19250 પોઇન્ટનો મજબૂત સપોર્ટ જાળવી રહ્યો હોવા છતાં 19400ની મજબૂત રેઝિસ્ટન્સ ક્રોસ કરવામાં નિષ્ફળ રહે છે. માર્કેટમાં લાસ્ટ અવરમાં આવતાં પ્રોફીટ બુકિંગના કારણે એવું જણાય છે કે, માર્કેટનો શોર્ટટર્મ ટ્રેન્ડ સેટ થતાં હજી થોડો સમય લાગી શકે છે. જો 19250 બ્રેકડાઉન થાય તે તે તરફ અને જો 19500 ક્રોસ થાય તો પુલબેક રેલીની શક્યતા હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝના રિપોર્ટમાં જણાવાયું છે. ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે નિષ્ણાતની સલાહ અનુસાર સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક નિર્ણય લેવાની સલાહ મળી રહી છે.

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44261- 44027, રેઝિસ્ટન્સ 44670- 44844

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)