સ્ટોક્સ ઇન ન્યૂઝઃ રિલાયન્સ, પીએનબી હાઉસિંગ, એચસીએલ ટેક, ટોરન્ટ ફાર્મા

IPO OPENS TODAY: Vishnu Prakash R Punglia IPO OPEN Aug 24 IPO CLOSE Aug 28 Face Value ₹10 per share Price BAND ₹94 to ₹99 per share Lot 150 Shares Total Size 31,200,000 shares Total Size ₹308.88 Cr Employee Discount Rs 9 per share Listing At BSE, NSE VPRPL IPO LOT SIZE AT A GLANCE…

Read More

અદાણી ગ્રૂપની કંપનીઓની મજબૂત કામગીરી, EBITDA વાર્ષિક ધોરણે 42 ટકા વધી રૂ. 25532 કરોડ

અમદાવાદ અદાણી ગ્રૂપની કંપનીઓએ આ વર્ષે જૂન ત્રિમાસિકમાં મજબૂત પ્રદર્શન નોંધાવ્યા છે. જેના પગલે અદાણી ગ્રૂપની EBITDA વાર્ષિક ધોરણે 42 ટકા વધી રૂ. 25532 કરોડ થઈ છે. અદાણી પોર્ટફોલિયોમાં 86 ટકા હિસ્સો ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને યુટિલિટી સેગમેન્ટની EBITDA રૂ. 20233 કરોડ થઈ છે. ગ્રૂપની મજબૂત કામગીરી મુખ્યત્વે અદાણી ગ્રીન હેઠળ રિન્યુએબલ પાવર બિઝનેસ, અદાણી એન્ટરપ્રાઈઝ…

Read More

કતારની ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી રિલાયન્સ રિટેલમાં રૂ. 8278 કરોડનું રોકાણ કરશે

મુંબઈ કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA) રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ.માં રૂ. 8,278 કરોડનું રોકાણ કરશે. QIA રિલાયન્સ રિટેલનો 1 ટકા હિસ્સો ખરીદવાની યોજના ધરાવે છે.  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની રિટેલ કંપનીએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું, અને ઉમેર્યું હતું કે QIAનું રોકાણ સંપૂર્ણ રીતે 0.99 ટકાના લઘુમતી ઇક્વિટી હિસ્સો ખરીદવાના ભાગરૂપે રહેશે. “QIA દ્વારા રોકાણ એ ભારતીય…

Read More

વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયાનો આઈપીઓ આવતીકાલે, પ્રાઈસ બેન્ડ 94-99 અને 40% ગ્રે પ્રિમિયમ

ઈશ્યૂ તારીખ 24થી 28 ઓગસ્ટ લિસ્ટિંગ 5 સપ્ટેમ્બર અમદાવાદ સરકારી અને ખાનગી સંસ્થાઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું બાંધકામ અને ડિઝાઈનિંગ કરતી વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયાનો રૂ. 308.88 કરોડનો આઈપીઓ આવતીકાલે ખૂલી રહ્યો છે. કંપનીએ રૂ. 94થી 99 પ્રાઈસ બેન્ડ નિર્ધારિત કરી છે. જેનો માર્કેટ લોટ 150 શેર્સ છે. આઈપીઓ હેઠળ કંપની 31200000 ઈક્વિટી શેર્સ ફ્રેશ ઈશ્યૂ મારફત…

Read More

આઠ માસમાં 12 હજાર કરોડના 15 આઈપીઓ આવ્યા, 99 ટકામાં રોકાણકારોએ કમાણી કરી

અમદાવાદ ચાલુ કેલેન્ડર વર્ષ આઈપીઓ માર્કેટ માટે શુકનવંતુ સાબિત થઈ રહ્યું છે. અત્યારસુધીમાં કુલ રૂ. 12301.51 કરોડના આઈપીઓ લિસ્ટિંગ કરાવી ચૂક્યા છે. જેમાં એકને બાદ કરતાં તમામ 15માં પોઝિટીવ રિટર્ન જોવા મળ્યું છે. આ સપ્તાહે 813 કરોડના 3 આઈપીઓ યોજાઈ રહ્યા છે. ટૂંકસમયમાં તાતા ટેક્નોલોજીસ પણ આઈપીઓ લાવી રહી છે. જેમાંથી 14માં 100 ટકા સુધી…

Read More

ઈન્ડેલ મનીએ રૂ. 21 કરોડનો ચોખ્ખો નફો કર્યો, એયુએમ 61 ટકા વધી

મુંબઈ ઈન્ડેલ કોર્પોરેશન અને નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC)ની ફ્લેગશિપ કંપની ઈન્ડેલ મનીએ FY24 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. જેમાં કંપનીએ 61 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ત્રિમાસિક ધોરણે 63 ટકા વૃદ્ધિ જોવા મળી છે. કંપનીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન તેની ટકાઉ વૃદ્ધિ અને કાર્યકારી કાર્યક્ષમતા અને ગોલ્ડ લોનની માંગમાં એકંદર…

Read More

કોમોડિટીઝ- કરન્સી ટેકનિકલ વ્યૂઝઃ રૂપિયાને સપોર્ટ 82.95-82.80, રેઝિસ્ટન્સ 83.30-83.45

અમદાવાદ, 22 ઓગસ્ટઃ  સોનાના ભાવ નજીવા ઊંચા હતા, ત્યારે બે કીમતી ધાતુઓમાં શોર્ટ કવરિંગ અને સુધારાત્મક રિબાઉન્ડ્સને કારણે સોમવારે અત્યંત અસ્થિર સત્રમાં ચાંદીમાં મજબૂત વધારો થયો હતો. જો કે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે વધતી જતી યુ.એસ. ટ્રેઝરી યીલ્ડ અને સ્થિર-મંદીવાળા ચાર્ટ સોના અને ચાંદીમાં અપસાઇડને મર્યાદિત કરી રહ્યા છે. શુક્રવારે જેક્સન હોલ વાર્ષિક ફેડરલ રિઝર્વ…

Read More