અમદાવાદ, 21 ઓગસ્ટઃ નિફ્ટી-50 એ ડેઇલી ચાર્ટ ઉપર સપોર્ટ લેવલ નજીક જ દોજી કેન્ડલ રચી છે. જેમાં છેલ્લા બે સેશન્સથી લોઅર હાઇની રચના થઇ રહી છે. ઉપરમાં નિફ્ટી માટે 19505 પોઇન્ટ અને ત્યારબાદ 19600 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ રહેશે. જ્યારે નીચામાં 19200 તૂટે તો ઝડપી ઘટાડાના શક્યતા વધી જશે. પહેલી 15 મિનિટની ચાલ માટે રાહ જુઓ, સ્ટોપલોસ કે સાથ રહો અને સ્ટોક તેમજ સેક્ટર સ્પેસિફિક એપ્રોચ સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવો તેવી સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)