MCX: સોના-ચાંદી વાયદામાં મિશ્ર વલણઃ ક્રૂડમાં સીમિત સુધારો
મુંબઈ, 29 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,406ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,539 અને નીચામાં રૂ.59,271ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.140 વધી રૂ.59,493ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.374 વધી રૂ.48,883 અને ગોલ્ડ-પેટલ મે…
