નિફ્ટી આઉટલૂકઃ નેગેટિવ માર્કેટબ્રેડ્થ સાથે SUPPORT 18498- 18573- 18585, RESISTANCE 18672- 18711- 18759
અમદાવાદ, 31 મેઃ સળંગ ચાર દિવસની ચાંદી જેવી તેજી અને નેગેટિવ માર્કેટબ્રેડ્થ દર્શાવે છે કે, માર્કેટમાં રોકાણકારોની સાવચેતી વધી છે. થોભો અને રાહ જુઓની નીતિ વચ્ચે જો સેન્સેક્સ- નિફ્ટી તેમની ઓલટાઇમ હાઇ સપાટી ક્રોસ કરી જાય તો તેની સાથે સાથે અમૂક સ્ક્રીપ્સમાં પણ સંગીન સુધારાના ચાન્સિસ રહેલાં છે. તેને ધ્યાનમાં રાખીએ તો સિમેન્સ, ઓરોબિંદો ફાર્મા,…
