આ સપ્તાહે જાહેર થનારા મહત્વના કંપની પરીણામો એક નજરે
અમદાવાદ, 24 એપ્રિલઃ સોમવારે સેન્ચુરી ટેક્સટાઇલ્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, પર્સિસ્ટન્સ, નેલકો સહિતની કંપનીઓના પરીણામ જાહેર થશે. તે ઉપરાંત મંગળવારે પણ સંખ્યાબંધ કંપનીઓ પરીણામ જાહેર કરશે તેની ઉપર પણ માર્કેટ સેન્ટિમેન્ટની નજર રહેશે. Q4FY23 EARNING CALENDAR 24.04.2023 CENTURYTEX, INDUSINDBK, MAHABANK, MAHLOG, MAHSCOOTER, NELCO, PERSISTENT, TTML INDUSINDBANK • NII expected at Rs 4702 crore versus Rs 3985 crore,…
