Fund Houses Recommendations at Glance (17/3/23)

Macquarie on ICICI Pru: Maintain Outperform on Company, target price at Rs 580/Sh (Positive) MS on ICICI Pru: Maintain Overweight on Company, target price at Rs 630/Sh (Positive)MS on HDFC Life: Maintain Overweight on Company, target price at Rs 715/Sh (Positive) MS on Bank Baroda: Maintain Overweight on Bank, target price at Rs 220/Sh (Positive)…

Read More

નિફ્ટી જો શુક્રવારે 17082 ઉપર બંધ રહે તો રાહત રેલીની શક્યતા NITY SUPORT 16780- 16754, RESISTANCE 17082- 17178

અમદાવાદઃ ગુરુવારે 13 પોઇન્ટના સુધારા છતાં 16900- 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીઓની નીચે બંધ રહેલો નિફ્ટી 16896 પોઇન્ટના લેવલે પણ સૂર તો સાવચેતીનો જ વ્યક્ત કરે છે. માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી છે. ટેકનિકલી ડેઇલી ફોલિંગ ટ્રેન્ડને તોડવા સાથે 16860 પોઇન્ટની 20 માસની ઇએમએ ટેસ્ટ કરી છે. મોટાભાગના ટેકનિકલ ઇન્ડિકેટર્સ હજી પણ નેગેટિવ જ રહ્યા છે. પરંતુ ઓવરસોલ્ડ…

Read More

સોનાનો વાયદો રૂ.61 ઘટ્યોઃ ચાંદીનો વાયદો રૂ.329 વધ્યો

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીમાં 21,01,950 બેરલનું વોલ્યુમઃ વાયદાના ભાવમાં સીમિત રેન્જમાં સુધારો મુંબઈ, 16 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.57,955ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,305 અને નીચામાં રૂ.57,845 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.61 ઘટી રૂ.58,275ના ભાવે પહોંચ્યો…

Read More

NCDEX ખાતે ગુવારેક્ષમાં ઘટાડો, ગુવારગમ વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ, ૧૬ માર્ચ: વાયદાઓમાં પાકતી મુદત નજીક આવતી હોવાથી નવી ખરીદીનાં અભાવે એકંદરે વેચવાલી જોવા મળી હતી. જેથી અમુક કૄષિપેદાશોનાં ભાવ ઘટ્યા હતા.  NCDEX ખાતે આજે ગુવારેક્ષમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૪૬૦.૩૦ ખુલી સાંજે ૭૨૭૭.૧૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૪૯૮રૂ. ખુલી ઉંચામાં ૭૪૯૮ તથા નીચામાં ૭૪૯૮રૂ. થઇ સાંજે…

Read More

5%થી પણ ઓછી કંપનીઓ કર્મચારીઓને વ્યાપક વીમા કવરેજ ઓફર કરે છે

બેંગલુરુઃ દેશની 95 ટકા કંપનીઓ પોતાના કર્મચારીઓ કે તેના પરિવારજનો માટે કોઈ વીમા સુરક્ષા ધરાવતી નથી. 5 ટકાથી પણ ઓછી કંપનીઓ કર્મચારીઓને વ્યાપક વીમા કવરેજ ઓફર કરે છે. કોરોના મહામારી બાદ આરોગ્ય સુરક્ષા અને પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં વીમાની માગ સતત વધી રહી છે. એમ્પ્લોયી હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લેટફોર્મ Plumના રિપોર્ટ અનુસાર, ભારતીય કંપનીઓ સીએસઆર હેઠળ…

Read More

અમદાવાદ હાજર બજારમાં સોનુ ઓલટાઈમ હાઈની નજીક: 60100

ગુરુવારે ગ્રામદીઠ રૂ. 60100ના સ્તરે નોંધાયુ હતું, અઢી માસમાં સોનું 6.18 ટકા વધ્યું અમદાવાદઃ અમદાવાદ હાજર બજારમાં ગુરુવારે સોનાનો ભાવ રૂ.500 ઉછળી રૂ. 60100ની સપાટીએ સ્પર્શી ગયો હતો. જ્યારે ચાંદી કીલોદીઠ રૂ. 67500ની સપાટીએ સ્થિર રહી હતી. અમેરિકામાં શરૂ થયેલી બેન્કિંગ કટોકટી યુરોપ સુધી પ્રસરી  છે. ક્રેડિટ સુઈસ પણ નાદાર થવાના અહેવાલોના પગલે તેના શેર્સ…

Read More

સેન્સેક્સ- નિફ્ટી જોઇને સોદા કરતાં રોકાણકારો સાવધાન!!

67 ટકાથી વધુ રોકાણકારોને સેન્સેક્સ- નિફ્ટીની સરખામણીમાં નીચું રિટર્ન અભ્યાસમાં કેટલાંક રસપ્રદ તારણો એક નજરે 67% સ્ટોક રોકાણકારો બેન્ચમાર્ક ઇન્ડેક્સ જેટલું વળતર પણ મેળવી શક્યાં નથી 65% રોકાણકારોને તેમના સ્ટોક માર્કેટના ચોક્કસ વળતરની જાણકારી પણ નથી 77% રોકાણકારોને ખબર જ નથી કે, બેન્ચમાર્ક સૂચકાંકોથી વધારે વળતર  મળી શકે છે મર્યાદિત 23% રોકાણકારોને ખબર છે કે,…

Read More