મિરે એસેટ મ્યુ. ફંડનું એસેટ NIFTY 100 લો વોલેટિલિટી 30 ETF લોન્ચ
મુંબઈ, માર્ચ 13: મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ, ભારતના સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંનું એક આજે રજૂ કરે છે, મિરે એસેટ NIFTY 100 લો વોલેટિલિટી 30 ETF. મિરે ETFએ મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડનો એક હિસ્સો છે અને તે એક્સચેંજ ટ્રેડેડ ફંડ્સ માટે ઉપયોગી છે અને મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રા. લિમિટેડ દ્વારા તેનું સંચાલન કરવામાં…
