જગદીશ કપૂરની ઇન્વેન્ટ એસેટ્સ સિક્યોરિટાઇઝેશનના ચેરમેન પદે નિમણૂક

મુંબઇ, 14 માર્ચ : મુંબઈ સ્થિત એસેટ સિક્યોરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન કંપની, ઈન્વેન્ટ એસેટ્સ સિક્યુરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન પ્રા. લિ.એ બેન્કર જગદીશ કપૂરને ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. જગદીશ કપૂરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે પણ ફરજ બજાવી છે. તેઓ એચડીએફસી બેંક અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) ના ચેરમેન પણ રહી ચુક્યા છે અને સ્ટેટ…

Read More

કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટે સિલ્વર ETF ફંડ ઓફ ફંડ લોંચ કર્યું

મુંબઇ, 13 માર્ચ: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (કેએમએએમસી/કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ)એ કોટક સિલ્વર ઇટીએફ ફંડ ઓફ ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે, જે એક ઓપન-એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ છે અને કોટક સિલ્વર ઇટીએફના યુનિટ્સમાં રોકાણ કરે છે. ન્યુ ફંડ ઓફર સબસ્ક્રિપ્શન માટે 13 માર્ચ, 2023ના રોજ ખૂલીને 27 માર્ચ, 2023ના રોજ બંધ થશે….

Read More

અપશુકનિયાળ ગણાતા આંકડા તરફ નિફ્ટીની અધોગતિની આશંકા, NIFTY OUTLOOK: SUPORT 17002- 16849, RESISTANCE 17418- 17682

અમદાવાદ, 14 માર્ચઃ વૈશ્વિક શેરબજારોમાં યુએસ બેન્કિંગ સિસ્ટમના ધજાગરાની વિપરીત અસર જોવા મળી રહી છે. સૂકા ભેગું લીલું બળે તે ન્યાયે ભારતીય શેરબજારોમાં પણ ધૂમાડા નીકળી રહ્યા છે. જોકે, 2014થી શરૂ થયેલી અને વચ્ચે 2020માં કામચલાઉ વિરામ લઇને આગળ વધેલી તેજી 63000 અને 19000ને ટચ થયા બાદ કરેક્શન મોડમાં છે. ઉબકી ગયેલા શોર્ટ અને મિડિયમ…

Read More

Stocks in News at a Glance (14/3/23)

Lupin: US FDA completes inspection of its Bioresearch Centre in Pune with no observations. (Positive) Krsnaa Diagnostics: Krsnaa Diagnostics said it has operationalised 100 more Pathology Collection Centers (Positive) Tata Chemicals: Fitch Ratings revised the outlook on the Company’s Long-Term Foreign-Currency IDR to Positive from Stable (Positive) Surya Roshni: The company said it has obtained…

Read More

Fund Houses Recommendations at a Glance (14/3/23)

Nomura on Tata Motors: Maintain Buy on Company, target price at Rs 508/Sh (Positive) Jefferies on Thermax: Maintain Buy on Company, target price at Rs 2520/Sh (Positive) Jefferies on Sun Pharma: Maintain Buy on Company, target price at Rs 1200/Sh (Positive) CLSA on Lemon Tree: Maintain Buy on Company, target price at Rs 102/Sh Positive)…

Read More

News Headlines from Business News Agencies (14/3/23)

• IBC provisions cannot be turned into debt recovery proceeding: NCLAT • Pfizer to acquire Seagen for $43 bn to deepen reach into treating cancer • Hyundai signs agreement to acquire General Motors’s Talegaon plant • Shriram Finance aims to raise $2.44 bn in FY24 to fund growth: Official • Warehousing developer Pragati Group raises…

Read More

સોનાનો વાયદો રૂ.663 અને ચાંદીનો વાયદો રૂ.1,010 ઊછળ્યોઃ ક્રૂડ તેલ રૂ.78 લપસ્યું

કોટન-ખાંડી વાયદો રૂ.220 ઘટ્યોઃ નેચરલ ગેસમાં સુધારાનો સંચારઃ મેન્થા તેલ ઢીલું મુંબઈ, 13 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,667ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,078 અને નીચામાં રૂ.56,353 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.663 વધી રૂ.56,813ના ભાવે પહોંચ્યો હતો. આ…

Read More

NCDEX ખાતે ગુવારેક્ષમાં ઘટાડો, ગુવાર ગમ તથા ગુવાર સીડમાં ઉંચા વેપાર

મુંબઇ, ૧૩ માર્ચ: હાજર બજારોમાં ચોક્કસ કૄષિ કોમોડિટીમાં અચાનક નીકળેલી લેવાલીનાં પગલે વાયદામાં પણ આ કોમોડિટીનાં ભાવ વધ્યા હતા. NCDEX ખાતે આજે વાયદાઓમાં બે તરફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ  ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૬૧૦.૦૦ ખુલી સાંજે ૭૫૯૧.૮૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૬૪૭ રૂ. ખુલી…

Read More