ફોલોઅપ બાઇંગ સપોર્ટના અભાવે શેરબજારોનો સેન્ટિમેન્ટ ખરડાયું, NIFTY OUTLOOK: SUPPORT 17518- 17446, RESISTANCE 17717- 17844
અમદાવાદઃ નિફ્ટી- 50એ ગુરુવારે સેલિંગ પ્રેશર વચ્ચે પણ 17550 પોઇન્ટની સપાટી જાળવી રાખવા સાથે 165 પોઇન્ટના સુધારા સાથે 17590 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી છે. ટેકનિકલી તેણે ડેઇલી રાઇઝિંગ ટ્રેન્ડ બ્રેક કરવા સાથે 17600 પોઇન્ટની એકદમ નજીકની પ્રતિકારક સપાટીની નીચે બંધ આપ્યું છે. શોર્ટટર્મ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, નેગેટિવ મોમેન્ટમ કન્ટિન્યૂ રહી શકે છે. નીચામાં 17450નો સપોર્ટ અને ઉપરમાં 17800નું રેઝિટન્સ ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
NIFTY | 17590 | BANK NIFTY | 41257 | IN FOCUS |
S1 | 17518 | S1 | 41090 | KALPATPOWER (B) |
S2 | 17446 | S2 | 40924 | FEDRAL BANK (S) |
R1 | 17717 | R1 | 41541 | APOLLOTYRE (S) |
R2 | 17844 | R2 | 41826 | CIPLA (B) |
BANK NIFTY OUTLOOK: SUPORT 41090- 40924, RESISTANCE 41541- 41826
ગુરુવારે બેન્ક નિફ્ટીએ નબળી શરૂઆતની સાથે સાથે હાયર લેવલ રિવર્સલ સાથે 320 પોઇન્ટના લોસ સાથે 41257 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ બેરિશ રહ્યું હતું. ફોલોઅપ બાઇંગ સપોર્ટના અભાવે બેન્ક નિફ્ટી આગેકૂચ જાળવવામાં નિષ્ફળ રહ્યો છે. 40700- 40300 મહત્વની સપોર્ટ અને 41500- 41826 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ માર્કેટ નિષ્ણાતો અને ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.
Intraday Picks
Sr no. | Scrip | Close | Target 1 | Target 2 | Stop loss | Recommendation |
1 | OIL INDIA | 267.8 | 277 | 280 | 268 | BUY ABOVE 271.8 |
2 | TATA STEEL | 108.2 | 110.8 | 112 | 108 | BUY ABOVE 109 |
3 | BAJAJ FINANCE | 5901.3 | 5787 | 5726 | 5949 | SELL BELOW 5890 |
4 | EICHER MOTOR | 3146.7 | 3092 | 3061 | 3172 | SELL BELOW 3142 |
5 | BSE | 457.65 | 444 | 438 | 461 | SELL BELOW 454 |
(Market lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)