આંત્રપ્રિન્યોરશિપમાં પણ મેરેથોનની જેમ ફોકસ, તાકાત અને સ્થિતિસ્થાપકતાની જરૂર

TIECON અમદાવાદ કોન્ફરન્સ: 1,000થી વધુ ઉદ્યોગસાહસિક, ઈનોવેટર્સ અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે નેટવર્કિંગ, સહયોગ અને વિચારોના આદાનપ્રદાન અમદાવાદ, 25 નવેમ્બર: અમદાવાદ ખાતે 700થી વધુ ઉદ્યોગસાહસિકો, ઈનોવેટર્સ અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે TiECON અમદાવાદ 2023 ઈવેન્ટ શુક્રવારે યોજાઇ હતી. ઉદ્યોગસાહસિકતાને મેરેથોન સાથે સરખાવતા TiE અમદાવાદના પ્રેસિડન્ટ જતીન ત્રિવેદીએ મેરેથોન દોડવીરની ડિમાન્ડિંગ જર્ની અને ઉદ્યોગસાહસિકની સફળથા માટે જરૂરી ગુણો…

Read More

L&T ફાઈનાન્સે ADB સાથે $125 મિલિયન  માટે ધિરાણ કરાર કર્યા

70 ટકા સિમાન્ત ખેડૂતો પાસે બેન્ક ખાતું જ નથીઃ સ્થિર ગ્રામીણ આર્થિક વૃદ્ધિ હોવા છતાં, ગ્રામીણ સમુદાયો નાણાકીય સર્વિસીસ મેળવવામાં નોંધપાત્ર અવરોધોનો સામનો કરે છે. લગભગ 70 ટકા સીમાંત ખેડૂતો પાસે બેંક ખાતું નથી અને 87 ટકા પાસે ધિરાણનો અભાવ છે. મહિલાઓને અપ્રમાણસર અસર થાય છે, માત્ર 14 ટકાને જ ધિરાણ મળે છે. મુંબઈ, 25…

Read More

રાષ્ટ્રના આર્થિક વિકાસમાં પ્રાઇવેટ સિક્યુરિટી ઇન્ડસ્ટ્રી મહત્વની ભૂમિકા ભજવે છેઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, 25 નવેમ્બર: CAPSI ધ સિક્યુરિટી લીડરશીપ સમિટ 2023” ખાતે, સિક્યોરિટી ગાર્ડ્સ માટે બે કલ્યાણકારી પગલાંની જાહેરાત કરવામાં આવી, જેમાં Yatra.comએ 1 કરોડ સિક્યુરિટી ગાર્ડ્સ અને તેમના પરિવારના સભ્યો માટે ટિકિટ બુકિંગમાં છૂટ આપવા માટે CAPSI સાથે હાથ મિલાવ્યા છે, તેમજ CAPSIએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સિક્યોરિટી ગાર્ડ્સ માટે 500 ઘરો બાંધવા માટે ઉત્તર પ્રદેશ…

Read More

Tata Technologiesનો IPO 69.43 ગણો ભરાયો, જાણો કેટલા લોકોને શેર એલોટ થઈ શકે?

Tata Technologies IPO Subscription At A Glance કેટેગરી સબ્સ્ક્રિપ્શન (x) ક્યુઆઈબી 203.41 એનઆઈઆઈ 62.11 રિટેલ 16.50 એમ્પ્લોયી 3.70 અન્ય 29.20 કુલ 69.43 અમદાવાદ, 24 નવેમ્બરઃ ટાટા ટેક્નોલોજીસના 3042.51 કરોડના આઈપીઓ માટે 1.56 લાખ કરોડના બિડ પ્રાપ્ત કર્યા છે. ટાટા ટેક્નોલોજીસનો આઈપીઓ આજે 69.43 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે બંધ થયો છે. જેમાં ક્યુઆઈબી પોર્શન સૌથી વધુ 203.41…

Read More

ભારત એગ્રી ફર્ટ એન્ડ રિયલ્ટીની 4 વર્ષમાં રૂ. 700 કરોડની આવકની અપેક્ષા

થાણેમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ‘WEMBLEY’ G+59 પ્રોજેક્ટ માટે મંજૂરીઓ પ્રાપ્ત કરી મુંબઈ, 25 નવેમ્બર: મુંબઈ સ્થિત ભારત એગ્રી ફર્ટ એન્ડ રિયલ્ટી લિમિટેડને અપેક્ષા છે કે થાણેમાં માજીવાડામાં શિવ સાંઈ પેરેડાઈઝ ખાતેનો તેનો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ‘WEMBLEY’ G+59 કંપની માટે ગેમ ચેન્જર બની રહેશે. પ્રોજેક્ટનું સોફ્ટ લોન્ચ 24મી ઓક્ટોબર, 2023ના રોજ દશેરાના દિવસે થયું હતું અને કંપનીએ કુલ…

Read More

HDFC બેંક ‘બેસ્ટ પ્રાઈવેટ બેંક ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનીંગ ઓફ પ્રાઈવેટ બેંકર્સ(એશિયા)’ અને ‘પ્રાઈવેટ બેંક ફોર ગ્રોથ સ્ટ્રેટજી(એશિયા)’ બની

અમદાવાદ, 25 નવેમ્બર: HDFC બેંકને પ્રોફેશનલ વેલ્થ મેનેજમેન્ટ (પીડબલ્યુએમ) દ્વારા આયોજીત ગ્લોબલ પ્રાઈવેટ બેંકીંગ એવોર્ડ ૨૦૨૩ ખાતે બે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. આ એવોર્ડ્સ બેસ્ટ પ્રાઈવેટ બેંક ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનીંગ ઓફ પ્રાઈવેટ બેંકર્સ(એશિયા)’ અને ‘પ્રાઈવેટ બેંક ફોર ગ્રોથ સ્ટ્રેટજી(એશિયા)’નો સમાવેશ થાય છે. ફાઈનાન્સીયલ ટાઈમ્સ દ્વારા પ્રકાશિત – દુનિયાના અગ્રણી વૈશ્વિક ધંધાકીય પ્રકાશક – પ્રોફેશનલ…

Read More

ગોપાલ સ્નેક્સ લિમિટેડે રૂ. 650 કરોડના IPO માટે ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યા

અમદાવાદ, 25 નવેમ્બર : રાજકોટ સ્થિત એથનિક સ્નેક્સ કંપની, ગોપાલ સ્નેક્સ લિમિટેડ, ભારતમાં ઝડપથી આગળ વધતી કન્ઝ્યુમર ગૂડ્ઝ કંપની, તેના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) માટે ભંડોળ એકત્ર કરવા માટે મૂડીબજાર નિયમનકાર સેબી પાસે તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો છે. આ ઈશ્યુ સંપૂર્ણપણે પ્રમોટર્સ અને અન્ય વેચાણ કરતા શેરધારકો દ્વારા રૂ. 650 કરોડ…

Read More