અમદાવાદ, 28 નવેમ્બરઃ અદાણી જૂથના તમામ શેર્સમાં આજે જંગી ઉછાળાની ચાલ જોવા મળી હતી. સવારે 10.10 કલાક આસપાસની સ્થિતિ અનુસાર બીએસઇની વેબસાઇટની માહિતી મુજબ ભારે ટ્રેડિંગ વોલ્યુમ વચ્ચે મંગળવારના સવારના ટ્રેડિંગ સેશનમાં લિસ્ટેડ અદાણી ગ્રૂપના શેરોમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી ટોટલ ગેસ લિમિટેડ 20 ટકાના ઉછાળા સાથે રૂ. 642ની દિવસની ઊંચી સપાટીએ ટોચના ગેઇનર તરીકે ઉભરી આવી હતી. અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડનો શેર 13 ટકા વધીને રૂ. 824ની INTRADAY ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

SCRIPTPR. CLOSEOPENHIGHLAST
ADANI ENT2230228523772357
ADANI PORT796804826823
ADANI POWER396406428425
ADANI ENERGY729750824817
ADANI GREEN93795210111002
ADANI TOTAL537550642618
ADANI WILMAR317320335334
ACC1820182718731868
NDTV205207218215

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)