રુબિકોન રિસર્ચ લિમિટેડે SEBI સાથે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 1 ઓગસ્ટઃ રુબિકોન રિસર્ચ લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. રુબિકોન રિસર્ચ એક ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન કંપની છે, જે કેન્દ્રિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ઇનોવેશન દ્વારા સંચાલિત છે તેમજ વિશેષ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ સહિતના રેગ્યુલેટેડ માર્કેટ્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં સ્પેશિયાલિટી…

Read More

M&M માટે 3300-3400નો ટાર્ગેટઃ બ્રોકરેજ હાઉસ

અમદાવાદ, 1 ઓગસ્ટઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) ના શેર જૂન-એન્ડેડ ક્વાર્ટરના મજબૂત ક્વાર્ટરને પગલે અગ્રણી બ્રોકરેજ હાઉસએ કંપનીના શેર લક્ષ્ય ભાવમાં વધારો કર્યો છે. JPMorgan અને Morgan Stanley એ ‘ઓવરવેઇટ’ રેટિંગ જાળવી રાખ્યું છે અને ટાર્ગેટ અનુક્રમે રૂ. 3,210 અને રૂ. 3,304 દર્શાવ્યો છે. Investec વિશ્લેષકોએ પણ M&M પર તેમના ‘બાય’ રેટિંગને સમર્થન આપ્યું હતું,…

Read More

નિફ્ટીએ આખરે 25000 પોઇન્ટની સપાટી ક્રોસ, માત્ર 220 સેશનમાં 5000નો ઉછાળો

NIFTYને 5000 પોઇન્ટ+ થતાં લાગેલા દિવસ તારીખ નિફ્ટી દિવસ 3-9-1995 1000.91 — 27-09-2007 5016.40 2964 26-07-2017 10025.95 2433 05-02-2021 15014.65 875 11-09-2023 20008.15 643 01-08-2024 25000.00 220 અમદાવાદ, 1 ઓગસ્ટઃ નિફ્ટી પ્રથમ વખત રેકોર્ડ 25,000ની સપાટીએ પહોંચી ગયો છે. ઇન્ટ્રાડે ટ્રેડ દરમિયાન નિફ્ટીએ એક તબક્કે 25078.30 પોઇન્ટની ઐતિહાસિક સપાટી હાંસલ કરી લીધી છે. પરંતુ ત્યારબાદ…

Read More

એચડીએફસી બેંકે રોકાણ સંબંધિત છેતરપિંડીઓ અંગે ચેતવવા માટે મહત્ત્વનો મેસેજ શૅર કર્યો

અમદાવાદ, 01 ઓગસ્ટ: એચડીએફસી બેંકે તેના ગ્રાહકોને મોટાભાગે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ મારફતે રોકાણની તકો પૂરી પાડી છેતરપિંડી આચરનારા ટ્રેડિંગ પ્લેટફૉર્મ્સ અંગે સાવધ રહેવાની સલાહ આપી છે. તેની પાછળનો ઉદ્દેશ્ય ગ્રાહકોની સુરક્ષા કરવા માટે સંભવિત છેતરપિંડીઓ અંગે જાગૃતિ વધારવાનો છે. રોકાણ સંબંધિત છેતરપિંડીઓના કિસ્સામાં છેતરપિંડી કરનારાઓ સ્ટોક્સ, આઇપીઓ, ક્રીપ્ટોકરન્સી, બિટકોઈન વગેરેમાં રોકાણ કરવા પર અસામાન્ય રીતે…

Read More

અદાણી પાવર: કર પૂર્વેનો નફો 95% વધી રૂ.4,483 કરોડ

અમદાવાદ, 1 ઓગસ્ટ: અદાણી પોર્ટફોલિયો કંપનીઓના એક અંગ અદાણી પાવર લિ.(APL) એ ​30મી જૂન 2024ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. નાણા વર્ષ-25ના પ્રથમ કવાર્ટરમાં મુખ્યત્વે ઊંચા વેચાણ વોલ્યુમને કારણે એકીકૃત સતત કુલ આવક 30% વધીને રૂ.15,052 કરોડ જે ગત વર્ષે આ સમય દરમિયાન રૂ.11,612 કરોડ હતી. ઊંચી આવક અને…

Read More

TVS SCS: Q1 કર પછી નફો રૂ. 7.5 કરોડ

ચેન્નાઈ, 1 ઓગસ્ટ: TVS સપ્લાય ચેઈન સોલ્યુશન્સ લિમિટેડે (NSE: TVSSCS, BOM: 543965) આજે 30મી જૂન 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ​​તેના એકીકૃત અનઓડિટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ તેના નફાની ગતિ ચાલુ રાખી અને Q1 નાણાકીય વર્ષ 25 માં રૂ. 7.5 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો, જ્યારે Q1 નાણાકીય વર્ષ 24 માં…

Read More

અદાણી ગ્રીનમાં 75% વૃદ્ધિની આગાહી, જેફરીઝે આપી ‘BUY’ની સલાહ

જેફરીઝે અદાણી ગ્રીનનો ટાર્ગેટ ભાવ 17% અપસાઇડ સાથે શેર દીઠ રૂ. 2,130 રાખ્યો અમદાવાદ, 1 ઓગસ્ટઃ બ્રોકરેજ ફર્મ જેફરીઝે અદાણી ગ્રીન એનર્જીના શેર માટે ‘BUY’ રેટિંગ આપ્યું છે. કંપનીના આગામી વિસ્તરણના લક્ષ્યને ધ્યાનમાં રાખીને બ્રોકરેજ ફર્મે વર્તમાન શેરના ભાવમાં 75% અપસાઇડની સંભાવના દર્શાવી છે. અદાણી ગ્રીનનું કવરેજ શરૂ કરતા તેમણે કંપનીના શેર માટે ‘BUY’  નિર્ધારણ…

Read More