BNP પારિબાએ ગિફ્ટ સિટીમાં કામગીરી શરૂ કરી
અમદાવાદ, 9 જુલાઇઃ યુરોપિયન યુનિયનની અગ્રણી બેન્ક અને આંતરરાષ્ટ્રીય બેંકિંગમાં મહત્વપૂર્ણ કંપની BNP પારિબાએ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી – ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (ગિફ્ટ-આઇએફએસસી)માં આજથી તેની નવી બ્રાન્ચ દ્વારા કામગીરી શરૂ કરી છે. BNP પારિબા ગિફ્ટ સિટી બ્રાન્ચ તેના ઓનશોર અને ઓફશોર ક્લાયન્ટ સાથે નવા બિઝનેસની તકોને આકર્ષીને વ્યાપક પ્રોડક્ટ ઓફરિંગમાં મદદરૂપ બનશે. BNP પારિબા…
