HDFC મ્યુચ્યુઅલ ફંડે નિફ્ટી 100 લૉ વોલેટિલિટી 30 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 24 જૂન: HDFC મ્યુચ્યુઅલ ફંડ (HDFC MF)ની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર HDFC એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે HDFC નિફ્ટી100 લૉ વોલેટિલિટી 30 ઈન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે પેસિવલી મેનેજ્ડ ફંડ છે જેનો હેતુ નિફ્ટી100 લૉ વોલેટિલિટી 30 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરવાનો છે. ન્યૂ ફંડ ઓફરિંગ (એનએફઓ) 21મી જૂને ખૂલે છે અને 5મી જુલાઈ,…

Read More

Fund Houses Recommendations: KRYSTAL, STARHEALTH, HDFCBANK, ZOMATO, LARSEN, TBOTEK, AMARARAJA, TECHMAHINDRA

અમદાવાદ, 25 જૂનઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરાઇ છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Nuvama on Krystal: Initiate Buy on Company, target price at Rs 1369 (Positive) CLSA on Star Health: Maintain Buy on Company, target price at Rs 715 (Positive)…

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 23406- 23274, રેઝિસ્ટન્સ 23614- 23690

અમદાવાદ, 25 જૂનઃ છેલ્લા કેટલાંક સમયથી નિફ્ટીની રેન્જ 23350- 23700 વચ્ચેની બંધાઇ ગઇ છે. ચોમાસું જે રીતે ધીમી ગતિએ આગળ વધી રહ્યુ છે. તે જ પેટર્નથી સેન્સેક્સ – નિફ્ટી પણ વર્તી રહ્યા છે. માર્કેટ છેલ્લા 8 દિવસથી આઇધર સાઇડ બ્રેકઆઉટ માટે મથી રહ્યું છે. પરંતુ 350ની રેન્જબાઉન્ડ સ્થિતિમાંથી બહાર આવી નથી રહ્યું. તે જોતાં ટ્રેડર્સ…

Read More

STOCKS IN NWES BRIEF: SUNPHARMA, MARUTI, TIDEWATER, KIMS, INDIGO, SBI, Happiest Minds

અમદાવાદ, 25 જૂનઃ મારુતિ: કંપનીને જુલાઈ 2017 થી માર્ચ 2023 ના સમયગાળા માટે ₹5.4 કરોડની GST ડિમાન્ડ નોટિસ મળે છે. (NATURAL) સન ફાર્મા: કંપનીએ તેની પેટાકંપની સાથે તારો ફાર્માનું વિલીનીકરણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. (NATURAL) બોરોસિલ: કંપની QIP ખોલે છે, ₹331.75/શેર પર ફ્લોર પ્રાઇસ સેટ કરે છે. (NATURAL) અમરા રાજા: કંપનીએ Gotion-InoBat-Batteries સાથે વ્યૂહાત્મક ટેક્નોલોજી…

Read More

HDFC બેંકે તેના કર્મચારીઓમાં છેતરપિંડી અંગે જાગૃતિ પેદા કરવા સેશન યોજ્યું

અમદાવાદ, 24 જૂન: HDFC બેંકે તેના સલામત બેંકિંગ જાગૃતિ અભિયાનના ભાગરૂપે તેના કર્મચારીઓમાં છેતરપિંડી અંગે જાગૃતિ પેદા કરવા માટે એક વર્ચ્યુઅલ સેશનનું આયોજન કર્યું હતું. છેતરપિંડી માટે અજમાવવામાં આવતી વિવિધ પ્રકારની યુક્તિઓ અંગે જાગૃતિ પેદા કરવા તથા આ પ્રકારની યુક્તિઓ અંગે વધુને વધુ જાગૃત રહેવા કર્મચારીઓને માહિતી અને કૌશલ્ય પૂરાં પાડવા માટે આ સેશન યોજવામાં…

Read More

રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરીંગ પ્રેફરેન્શિયલ ફાળવણી દ્વારા રૂ. 95 કરોડ ઊભા કરશે

વડોદરા, 24 જૂન : રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરીંગ લિમિટેડએ પ્રેફરેન્શિયલ ફાળવણી દ્વારા રૂ. 95 કરોડ ઊભાં કરવાની તેની યોજના જાહેર કરી છે. રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરીંગ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર વિજય સંઘવીએ જણાવ્યું હતું કે, કંપની 28 જૂન, 2024ના રોજ તેની બોર્ડ મીટીંગ યોજશે. બોર્ડ કંપનીની ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ વધારવાની તથા કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનમાં ફેરફારની પણ દરખાસ્તને…

Read More

જિયોમાર્ટે ઝારખંડની સ્વદેશી કળાને પ્રદર્શિત કરવા JASCOLAMPF અને JHARCRAFT સાથે સહયોગ સાધ્યો

મુંબઈ, 24 જૂન: રિલાયન્સ રિટેલની ઈ-માર્કેટપ્લેસ પાંખ જિયોમાર્ટે ઝારખંડના રાજ્ય સરકાર એમ્પોરિયમ, JASCOLAMPF તેમજ ઝારખંડના સરકારી સાહસ JHARCRAFT સાથે સહકાર સાધવાની ઘોષણા કરી છે. આ સંયુક્ત પહેલ એ ઝારખંડના કારીગરવર્ગના ઉત્થાન માટે પરિવર્તન લાવવાની દિશામાં પાયાના વિશાળ પથ્થર સમાન છે અને આ રીતે જિયોમાર્ટ દ્વારા તેમના ફેલાવાને રાષ્ટ્રવ્યાપી બનાવાશે. આ સહકાર દ્વારા ગુમલા, સરાઈકેલા અને…

Read More

અરમી ઇન્ફોટેકે 250 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 24 જૂનઃ અરમી ઇન્ફોટેક લિમિટેડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ ધરાવતા ઇક્વિટી શેર્સના આઈપીઓ દ્વારા રૂ. 25,000 લાખ (રૂ. 250 કરોડ)ના મૂલ્યના કુલ ઇશ્યૂ સાઇઝના ફંડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. કંપની સેક્ટર એગ્નોસ્ટિક છે અને સરકાર…

Read More