STOCKS IN NEWS: TATAELEXI, WIPRO, ATULAUTO, THOMASCOOK, NITCO, VODAFONE

અમદાવાદ, 14 જૂનઃ Tata Elxsi: અગાઉના CVP પ્લેટફોર્મ TETHER નો ઉપયોગ કરીને 5G કનેક્ટેડ કાર પર કામ કરવા માટે કંપની RedHat સાથે ભાગીદારી કરે છે. (POSITIVE) સુવેન ફાર્મા: કંપનીએ હૈદરાબાદ સ્થિત સાપલા ઓર્ગેનિક્સમાં 100% eq shrs હસ્તગત કરવા માટે નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કર્યા. (POSITIVE) વિપ્રો: કંપની હેવલેટ પેકાર્ડ એન્ટરપ્રાઈઝ સાથે ઓન-પ્રિમાઈસ GenAI સોલ્યુશન લોન્ચ…

Read More

સેન્સેક્સ- નિફ્ટી ઐતિહાસિક ટોચે બંધ, નિફ્ટી માટે 23500 મહત્વની પ્રતિકારક

અમદાવાદ, 13 જૂનઃ નિફ્ટી અને સેન્સેક્સે 13 જૂનના રોજ રેકોર્ડ બંધ ઊંચાઈએ સત્રનો અંત કર્યો હતો. બંધ સમયે, સેન્સેક્સ 204 પોઈન્ટ અથવા 0.3 ટકા વધીને 76,810 પર અને નિફ્ટી 76 પોઈન્ટ વધીને 23,398 પર હતો. દિવસની શરૂઆતમાં, નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 23,481ની તાજી ઊંચી સપાટી બનાવી હતી. સેન્સેક્સ 0.8 ટકા વધીને 77,145ની ઈન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો….

Read More

MCX: સોના-ચાંદીના વાયદામાં કડાકો, બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ

મુંબઈ, 13 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.33,854.17 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,453.63 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 25392.07 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,475ના ભાવે…

Read More

ડી ડેવલપમેન્ટનો IPO તા. 19 જૂને ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ. 193-203

IPO ખૂલશે 19 જૂન IPO બંધ થશે 21 જૂન ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.193-203 લોટ સાઇઝ 73 શેર્સ ઇશ્યૂ સાઇઝ 20591852 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 418.01 કરોડ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.19 લિસ્ટિંગ BSE, NSE businessgujarat.in rating 6.5/10 અમદાવાદ, 13 જૂન: ડી ડેવલપમેન્ટ એન્જિનીયર્સ લિમીટેડ 19 જૂન 2024ના રોજ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 193-203ની પ્રાઇસબેન્ડ…

Read More

અદાણી ગ્રૂપની $3 બિલિયન રોકાણ યોજના સાથે સિમેન્ટ કંપનીઓને હસ્તગત કરવાની યોજના

અમદાવાદ, 13 જૂનઃ અદાણી ગ્રૂપ હૈદરાબાદ સ્થિત પેન્ના સિમેન્ટ, ગુજરાત-મુખ્ય મથકની સૌરાષ્ટ્ર સિમેન્ટ, જયપ્રકાશ એસોસિએટ્સનો સિમેન્ટ બિઝનેસ અને એબીજી શિપયાર્ડની માલિકીની વદરાજ સિમેન્ટ સહિત કેટલીકસિમેન્ટ કંપનીઓના સંપાદનની શક્યતાઓ ચકાસી રહ્યું હોવાનું બજારમાં ચર્ચાઇ રહ્યું છે. જોકે, આ અહેવાલોને સત્તાવાર સમર્થન મળી રહ્યું નથી. જૂથે આ એક્વિઝિશન માટે $3 બિલિયનની ફાળવણી કરી હોવાનું મનાય છે. આ…

Read More

ટાટા કોમ્યુનિકેશન્સનામાં અગ્રણી બ્રોકરેજને તેજીનો આશાવાદ

અમદાવાદ, 13 જૂનઃ અગ્રણી બ્રોકરેજ હાઉસિસને ટાટા કોમ્યુનિકેશન્સના શેર્સમાં આગામી ટૂંકાથી મધ્યમ ગાળા દરમિયાન વૃદ્ધિની સંભાવના દેખાય છે. કંપનીએ આવક વૃદ્ધિ, માર્જિન અને રિટર્ન પ્રોફાઇલ માટે તેના FY27 લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કર્યા પછી બ્રોકરેજ ટાટા કોમ્યુનિકેશનના શેર વિશે આશાવાદી છે. બ્રોકરેજના મતે કંપની એક આકર્ષક રોકાણની તક છે કારણ કે તે…

Read More

Paytm વીમા વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે

અમદાવાદ, 13 જૂનઃ IRDAI એ Paytm જનરલ ઈન્સ્યોરન્સની રજીસ્ટ્રેશન ઉપાડની અરજી સ્વીકારી લીધા પછી, 13 જૂને કંપનીએ સ્ટોક એક્સચેન્જોને જાણ કરી હતી, કારણ કે ફિનટેકની પેરન્ટ One97 કોમ્યુનિકેશન્સ હવે અન્ય વીમા કંપનીઓના વીમા ઉત્પાદનોના વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ અહેવાલના પગલે ગુરુવારે પેટીએમના શેરમાં 4.5 ટકા આસપાસનો ઉછાળો નોંધાયો હતો. Paytm જનરલ ઈન્સ્યોરન્સ લિમિટેડે…

Read More

પગારદાર કર્મચારીઓએ હોમ લોન લેતી વખતે ધ્યાનમાં રાખવા જેવી જરૂરી બાબતો

લેખકઃ જગદીપ મલારેડ્ડી, પિરામલ ફાઇનાન્સના સીબીઓ છે અમદાવાદ, 13 જૂનઃ  પગારદાર લોકો માને છે કે, પોતાની માલિકીનું ઘર ખરીદવુ જટિલ છે, કારણ કે, તેઓ હોમ લોન લેતી વખતે અનેક પડકારો અને સમસ્યાઓનો સામનો કરે છે, પરંતુ જો તેઓ અમુક સામાન્ય બાબતોને સમજી વિચારી અનુસરણ કરી હોમ લોન માટે અરજી કરશે તો, તે સરળતાથી પોતાનાના સપનાનું ઘર ખરીદી શકશે. બેન્કો અને નાણાકીય…

Read More