માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ: 22946- 22602- 22071 અને રેઝિસ્ટન્સ 23477- 23664 -24195

અમદાવાદ 11 જૂનઃ લોકસભા ચૂંટણી પરીણામો મંત્રીમંડળની શપથવિધિ પોર્ટફોલિયોની ફાળવણી સહિતના મહત્વના પોલિટિકલ બનાવોને પચાવીને માર્કેટ હવે નવા બનાવોની શોધમાં રહ્યું છે. જેના કારણે માર્કેટમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી સ્ટોક સ્પેસિફિક અને સંકડાયેલી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. નિફ્ટી સોમવારના ઉચ્ચ સ્તરોથી નીચું સરક્યા બાદ સાંકડી શ્રેણીમાં મજબૂત થઈ રહ્યો છે. દિવસ દરમિયાન 23411.90 ની…

Read More

STOCKS IN NEWS AT A GLANCDE: PTC, JBMAUTO

અમદાવાદ, 11 જૂનઃ PTC ઈન્ડસ્ટ્રીઝ: સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્ર માટે સરકારના અભિયાનના ભાગરૂપે કંપની SPV સાથે જોડાય છે (POSITIVE) JBM ઓટો: કંપની યુનિટે મ્યુઓન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, એક મેક્વેરી ગ્રૂપની કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને મ્યુઓન્સ સાથે 2,000થી વધુ ઈલેક્ટ્રિક બસો ગોઠવવાનો ઈરાદો ધરાવે છે. (POSITIVE) એક્સિસ કેડ્સ: કંપની રૂ. 100 કરોડના…

Read More

હેરિટેજ ફૂડ્સનો સ્ટોક 6 દિવસમાં 70% વધ્યો, ચંદ્રબાબુ નાયડુના 9 વર્ષના પૌત્રની સંપત્તિમાં રૂ. 1.7 કરોડનો ઉછાળો

અમદાવાદ, 10 જૂનઃ હેરિટેજ ફૂડ્સનો સ્ટોક માત્ર 12 સત્રોમાં સ્ટોક બમણો થઈ ગયો તેના કારણે કંપનીમાં 35.7 ટકા ભાગીદારી ધરાવતાં તેલુગુ દેશમ પાર્ટીના વડા અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ પરીવારની સંપત્તિમાં અધધધ…. વધારો થયો છે. તેમની પત્ની પાસે 24.37 ટકા, પુત્ર લોકેશ પાસે 10.82 ટકા, પુત્રવધૂ બ્રહ્માણી પાસે 0.46 ટકા હિસ્સો છે. નાયડુના…

Read More

સેબી નોમિની સબમિટ ન કરવા પર MF પોર્ટફોલિયો, ડીમેટ એકાઉન્ટ્સ ફ્રીઝ નહીં કરે

અમદાવાદ, 10 જૂનઃ નોમિનેશન સબમિટ ન કરવા બદલ રોકાણકારોના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો અને ડીમેટ એકાઉન્ટ ફ્રીઝ નહીં કરવામાં આવે તેવું માર્કેટ રેગ્યુલેટર સેબીએ 10 જૂનના રોજ એક પરિપત્ર જારી કરીને જણાવ્યું છે. આ નિર્ણય – હાલના રોકાણકારો અને યુનિટધારકો માટે – અનુપાલનની સરળતા અને રોકાણકારોની સુવિધાની જરૂરિયાતને ટાંકીને બજારના સહભાગીઓની રજૂઆતના આધારે લેવામાં આવ્યો છે….

Read More

MCX: સોનાનો વાયદો રૂ.453 ઘટ્યો, ચાંદીનો વાયદો રૂ.546 વધ્યો

અમદાવાદ, 10 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.29,560.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,631.43 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 20920.49 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,149ના ભાવે…

Read More

બજાજ હાઉસિંગ ફાઇનાન્સે IPO માટે સેબીમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 10 જૂનઃ બજાજ ગ્રુપની બજાજ હાઉસિંગ ફાઇનાન્સ (BAJAJ HOUSING FINANCE) લિમિટેડે IPO માટે સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યુ છે. બીએચએફએલ 24 સપ્ટેમ્બર, 2015થી નેશનલ હાઉસિંગ બેંક (એનએચબી)માં રજિસ્ટર્ડ નોન-ડિપોઝીટ લેતી હાઉસિંગ ફાઇનાન્સ કંપની (HFC) છે અને નાણાંકીય વર્ષ 2018થી મોર્ગેજ લેન્ડિંગમાં રોકાયેલી છે. રૂ. 7,000 કરોડ સુધીના પબ્લિક ઇશ્યૂમાં બજાજ ફાઇનાન્સ…

Read More

સિઆમ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શને ખેડામાં એએસી વોલ પ્લાન્ટનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કર્યું

વાર્ષિક 2.5 લાખ ક્યુબિક મીટરની ક્ષમતા ધરાવતા ખેડા યુનિટમાં લગભગ રૂ. 65 કરોડનું રોકાણ કર્યું અમદાવાદ, 10 જૂન: ગુજરાત સ્થિત બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ અને થાઈલેન્ડની એસસીજી ઇન્ટરનેશનલ કોર્પોરેશન કંપની લિમિટેડ (એસસીજી ઇન્ટરનેશનલ) વચ્ચેના સંયુક્ત સાહસ સિઆમ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડે ગુજરાતના ખેડામાં તેના પહેલા પ્લાન્ટનો કોમર્શિયલ પ્રોડક્શન સાથે તેની ભારતની કામગીરીનો પ્રારંભ કર્યો…

Read More

નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત PM તરીકેના પ્રથમ દિવસે જ કિસાન કલ્યાણ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા

અમદાવાદ, 10 જૂનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે PM કિસાન નિધિના 17મા હપ્તાની રજૂઆતને અધિકૃત કરીને ઓફિસમાં તેમની ત્રીજી મુદતની શરૂઆત કરી, જેનો હેતુ 9.3 કરોડ ખેડૂતોને લાભ આપવાનો અને આશરે રૂ. 20,000 કરોડનું વિતરણ કરવાનો છે. PM મોદીએ આજે સવારે સાઉથ બ્લોકમાં તેમની ઓફિસ પહોંચ્યા અને 2019માં શરૂ કરાયેલી ફ્લેગશિપ સ્કીમ હેઠળ ખેડૂતો…

Read More