700 પોઇન્ટના કડાકામાંથી રિકવરી સાથે સેન્સેક્સે 72000ની સપાટી ટકાવી રાખી
અમદાવાદ, 13 મેઃ બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીએ નેગિટિવ શરૂઆત બાદ રિકવરી સાથે સુધારા સાથે બંધ આપ્યું હતું. સવારના વેપાર દરમિયાન બંને લગભગ એક ટકા ઘટ્યા હતા.. જોકે પાછળથી ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદન પછી માર્કેટમાં આકર્ષક રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સ 0.15 ટકા વધીને 72776 પોઈન્ટ પર બંધ થયો હતો, જે લગભગ 700 પોઈન્ટના ઈન્ટ્રાડે…
