SVC બેંકે લોંગ ટર્મ સબઓર્ડિનેટેડ બોન્ડ્સ – સિરીઝ 2 લોંચ કરી

અમદાવાદ, 10 મે :  SVC કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (SVC બેંક – અગાઉ શામરાવ વિઠ્ઠલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ તરીકે જાણીતી)એ તેના લોંગ ટર્મ સબઓર્ડિનેટેડ બોન્ડ્સ (એલટીએસબી) – સિરીઝ 2ને લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ઇશ્યૂ જાહેર ભરણા માટે ખુલ્લો છે અને સબસ્ક્રિપ્શનની છેલ્લી તારીખ 15 મે, 2024 છે. SVC બેંક રોકાણકારો માટે વાર્ષિક 8.50 ટકાના…

Read More

STOCKS IN NEWS: INFOSYS, TATA POWER, TATA STEEL, PAYTM, HDFC LIFE, INSURANCE COMPANIES

અમદાવાદ, 10 મેઃ ઈન્ફોસીસ: કંપની એબીબી એફઆઈએ ફોર્મ્યુલા ઈ વર્લ્ડ ચેમ્પિયનશિપ સાથે તેના સત્તાવાર ડિજિટલ ઈનોવેશન પાર્ટનર તરીકે ભાગીદાર છે (POSITIVE) ટાટા પાવર:કંપની આંતરિક ઉપાર્જન અને દેવું, CEO અને MD પ્રવીર સિંહા (NATURAL) દ્વારા રોકાણ માટે તેના રોકડ પ્રવાહને ભંડોળ આપવાની યોજના ધરાવે છે. ટાટા સ્ટીલ: કંપનીએ આર્મ ઈન્ડિયન સ્ટીલ એન્ડ વાયરમાં હિસ્સો વધારીને 98.61%…

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 21824- 21691, રેઝિસ્ટન્સ 22199, 22066

અમદાવાદ, 10 મેઃ નિફ્ટીએ 22200 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી ગુમાવવા સાથે 22000નું સાયકોલોજિકલ લેવલ પણ તોડ્યું છે. જે તેની 100 દિવસીય એવરેજની નીચે દર્શાવે છે. ઉપરમાં નિફ્ટી માટે હવે 22500 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ગણીને ચાલવાની સલાહ માર્કેટ નિષ્ણાતો, ટેકનિકલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે. નીચા સ્તરે 21750ની સપાટી સપોર્ટ તરીકે ધ્યાનમાં રાખવી રહી. બેન્ચમાર્ક સેન્સેક્સ અને…

Read More

Fund Houses Recommendations: SBI, CYIENT, BPCL, SRF, HPCL, PNB, UBL

અમદાવાદ, 10 મેઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ દ્વારા પસંદગીના શેર્સ ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Nomura on State Bank: Maintain Buy on Bank, raise target price at Rs 1000 versus Rs 825 (Positive) DAM on State Bank: Maintain Buy on Bank,…

Read More

Q4 FY24 EARNING CALENDAR: આરતી ઇન્ડસ્ટ્રીઝ, ABB, BOB, સીપલા, આયશર મોટર્સ, પોલિકેબ, ટાટા મોટર્સ

અમદાવાદ, 10 મેઃ આજે આરતી ઇન્ડસ્ટ્રીઝ, એબીબી, બેન્ક ઓફ બરોડા, સીપલા, આયશર મોટર્સ, પોલિકેબ, ટાટા મોટર્સ સહિત મહત્વની કંપનીઓના ચોથા ત્રિમાસિક/ વાર્ષિક પરીણામો જાહેર થનારા છે. તે અંગે અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ દ્વારા વ્યક્ત કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. 10.05.2024: AARTIIND, ABB, BAJAJHIND, BANKBARODA, BANKINDIA, BIRLACABLE, CHOLAHLDNG, CIPLA, EICHERMOT,…

Read More

MCX: કોટન-ખાંડી વાયદામાં રૂ.260નો ઘટાડો

મુંબઈ, 9 મેઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.53,017.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,730.27 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 43281.54 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,050ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં…

Read More

SALE IN MAY…. સેન્સેક્સે મેના 6 સેશન્સમાં 2079 પોઇન્ટનો કડાકો નોંધાવ્યો

751111ની ઓલટાઇમ હાઇથી 2707 પોઇન્ટ ગગડ્યો સેન્સેક્સ ગુરુવારે નિફ્ટી પણ ઇન્ટ્રા-ડે 22000ની સપાટી તોડી 21932 થયો અમદાવાદ, 9 મેઃ આજે સવારે પ્રિઓપનિંગ સેશનમાં જ માર્કેટ લેન્સ કોલમમાં લખ્યું હતું કે….. MARKET LENS: સેલ ઇન મે એન્ડ ગો અવે….?? નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22319- 22399- 22469 પોઈન્ટ તે અનુસાર ગુરુવારે સેન્સેક્સે 1062 પોઇન્ટનો કડાકો નોંધાવ્યો છે….

Read More

HPCL Q4 નફો 25% ઘટ્યો: 2 શેરે 1 બોનસ શેર, રૂ. 16.50 ડિવિડન્ડ પણ જાહેર

અમદાવાદ, 9 મેઃ HPCLના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શેરધારકોની મંજૂરીને આધીન દરેક બે શેર માટે એક બોનસ શેર જારી કરવાની ભલામણ કરી હતી. ઉપરોક્ત બોનસ ઇશ્યૂ માટેની રેકોર્ડ તારીખ 21 જૂન નક્કી કરવામાં આવી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2023-24ના માર્ચ ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં લગભગ 25 ટકાનો ઘટાડો નોંધાવવા સાથે રૂ.2,709.31 કરોડ નોંધાવ્યો છે. જે ગયા…

Read More