Year: 2024
ઈંડેજીને 452ની કિંમતે 36 એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 548.77 કરોડ મેળવ્યા
અમદાવાદ, 5 એપ્રિલઃ ઈંડેજીન લિમિટેડે 36 એન્કર ઈન્વેસ્ટર્સને 1,21,41,102 ઈક્વિટી શેરની ફાળવણી કરી છે અને કંપનીના સૂચિત પ્રારંભિક જાહેર ભરણા (IPO) અગાઉ શેરદીઠ રૂપિયા 2ની મૂળ કિંમત સાથે ઈક્વિટી શેર દીઠ રૂપિયા 452ની અપર પ્રાઈઝ બેન્ડ (ઈક્વિટી શેર દીઠ રૂપિયા 452 પ્રીમિયમ સહિત) થી રૂપિયા 548.77 કરોડનું મૂડી ભંડોળ એકત્રિત કર્યું છે. એન્કર બુકમાં વિવિધ…
TBO TEKનો IPO 8 મેએ ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 875-920
IPO ખૂલશે 8 મે IPO બંધ થશે 10 મે ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ875-920 લોટ 16 શેર્સ ઇશ્યૂ સાઇઝ 16,856,623 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹1,550.81 કરોડ લિસ્ટિંગ BSE, NSE businessgujarat.in rating 7.5/10 અમદાવાદ, 5 મેઃ ટીબીઓ ટેક લિમિટેડ શેરદીઠ રૂ.1ની મૂળકિંમત અને રૂ. 875-920ની પ્રાઇસબેન્ડ સધરાવતાં શેર્સના આઇપીઓ સાથે તા. 8 મેના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી…
FII SELLING: IndusInd બેન્ક, HDFC બેન્ક, ITC સહિતના શેરોમાંથી વિદેશી રોકાણ પાછું ખેંચાયું
અમદાવાદ, 3 મેઃ અમેરિકી વ્યાજદરો જાળવી રાખવામાં આવતાં તેમજ ફુગાવાના વધતા વલણ ઉપરાંત સેન્સેક્સ અને નિફ્ટીની એકધારી તેજીમાંથી પ્રોફિટ બુક કરવાના હેતુ સાથે વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટી બજારોમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા છે. વિદેશી રોકાણકારોએ ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક, આઈટીસી જેવા લાર્જકેપ શેરોમાં વેચવાલી નોંધાવી છે. સ્ટોકએજના આંકડા અનુસાર, ચોથા ત્રિમાસિક દરમિયાન નિફ્ટી 200 ઈન્ડેક્સમાં…
SK ફાઈનાન્સઃ IPO માટે SEBI સમક્ષ DRHP ફાઈલ કર્યું
અમદાવાદ, 3 મેઃ વ્હિકલ ફાઈનાન્સિંગ અને એમએસએમઈ ફાઈનાન્સિંગ સેગમેન્ટમાં ઝડપથી વિકસતી 1994માં સ્થાપિત SK ફાઈનાન્સ લિમિટેડે IPO માટે SEBI સમક્ષ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઈલ કર્યું છે. કંપની IPO હેઠળ રૂ. 2200 કરોડ સુધીનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઓફરમાં રૂ. 500 કરોડ સુધીનો ફ્રેશ ઈશ્યૂ તથા ઓફર ફોર સેલ અંતર્ગત સેલિંગ શેરહોલ્ડર…
અજૂની બાયોટેકનો રૂ. 5ની કિંમત અને 1:1 રેશિયો સાથે રાઇટ્સ ઇશ્યૂ તા.31 મેએ
ક્રિસિલે લાંબા ગાળાની ક્રેડિટ ફેસિલિટીઝને “CRISIL BB+/ Stable” રેટિંગ આપ્યું અમદાવાદ, 3 મેઃ અજૂની બાયોટેક લિમિટેડને ક્રિસિલ લિમિટેડે કંપનીની લાંબા ગાળાની ક્રેડિટ ફેસિલિટીઝને “CRISIL BB+/ Stable” રેટિંગ આપ્યું છે. આ અપગ્રેડ રિસ્ક પ્રોફાઇલ, રેવન્યુ સ્ટ્રીમ્સ અને ઓપરેશનલ પ્રોફિટાબિલિટી સુધારવાના કંપનીના હાલના પ્રયાસોને દર્શાવે છે. તે કંપનીના પ્રમોટર્સની નોંધપાત્ર કુશળતા, મજબૂત ગ્રાહક ભાગીદારીઓ અને સાનુકૂળ ફાઇનાન્શિયલ…
આધાર હાઉસિંગ ફાઇનાન્સનો IPO 8મે એ ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ.300-315
IPO ખૂલશે 8 મે IPO બંધ થશે 10 મે ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 300-315 લોટ 47 શેર્સ ઇશ્યૂ સાઇઝ 95,238,095 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹3,000.00 કરોડ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ Rs 23 લિસ્ટિંગ BSE, NSE Businessgujarat.in રેટિંગ 8.5/10 અમદાવાદ, 3 મેઃ આધાર હાઉસિંગ ફાઇનાન્સ તા. 8 મે-24ના રોજ શેરદીઠ રૂ. 10ની ફેસવેલ્યૂ અને રૂ. 300-315ની પ્રાઇસબેન્ડ ધરાવતાં…
APSEZનો વાર્ષિક ચોખ્ખો નફો 50% વધી રૂ. 8104 કરોડ
અમદાવાદ, 3 મે: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (“APSEZ”) એ 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થતા ક્વાર્ટર અને બાર મહિનાના તેના પરિણામો આજે જાહેર કર્યા છે. APSEZ એ કાર્ગો, આવક અને EBITDA પર નાણાકીય વર્ષની શરૂઆતમાં પૂરા પાડવામાં આવેલ માર્ગદર્શનના ઉપલા છેડાને 6% -8% થી આગળ વધાર્યું, જ્યારે વર્ષનું ચોખ્ખું દેવું અને…
